શોધખોળ કરો

મોદી સરકારમાં ટોચના આ અધિકારીનું કોરોનાના કારણે મોત, દીકરીને પણ કોરોના થતાં એઈમ્સમાં ભરતી

તેઓને ગયા મહિને કોરોના પૉઝિટીવ આવ્યા હતા, અને એઇમ્સમાં ભરતી કરાયા હતા

નવી દિલ્હીઃ લોકપાલ સદસ્ય જસ્ટિસ એકે ત્રિપાઠીનું કોરોના વાયરસ સંક્રમણના કારણે નિધન થઇ ગયુ છે. તે રાજધાની દિલ્હીની એઇમ્સમાં ભરતી હતા, દેશમાં કોરોના વાયરસના કારણે આ પહેલી હાઇપ્રૉફાઇલ મોત છે. છત્તીસગઢ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકેલા એકે ત્રિપાઠીએ નારાયણ એપેક્સ ટ્રૉમા સેન્ટરમાં અંતિમ શ્વાસ લીધા, તે 62 વર્ષના હતા.જસ્ટિસ એકે ત્રિપાઠી બે એપ્રિલથી એઇમ્સમાં ભરતી હતા. તે લોકપાલના ચાર ન્યાયિક સદસ્યોમાંથી એક હતા. કોરોના વાયરસથી સંક્રમિત તેમની દીકરી પણ એઇમ્સમાં ભરતી છે. રિપોર્ટ્સ પ્રમાણે, હાલત બગડ્યા બાદ એ.કે.ત્રિપાઠી છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા, તેમને રાત્રે 8 વાગે અંતિમ શ્વાસ લીધા. ત્રિપાઠી ગયા મહિને કોરોના પૉઝિટીવ આવ્યા હતા, અને એઇમ્સમાં ભરતી કરાયા હતા, બાદમાં તે આઇસીયુ અને પછી ટ્રૉમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં ખાસ કરીને રૉડ અકસ્માતમાં ઘાયલ લોકોનો ઇલાજ કરાવવામાં આવે છે. પણ તાજેતરમાં જ આને કૉવિડ-19 સમર્પિત હૉસ્પીટલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યુ હતુ. અહીં લઇ જવામાં આવેલા એ.કે.ત્રિપાઠી પહેલા દર્દી હતા. એકે ત્રિપાઠીને બિહારમાં એક અતિરિક્ત મહાવિવક્તા તરીકે પણ કામે કર્યુ હતુ, બાદમાં તેમને પટના હાઇકોર્ટમાં ન્યાયાધીશ અને પછી મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. તેમને ગયા વર્ષે માર્ચમાં લોકપાલના ન્યાયિક સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget