શોધખોળ કરો

Rajya Sabha Election: શિવસેનાએ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા, શું ક્રોસ વોટિંગનો ડર?

મહારાષ્ટ્ર(maharashtra)માં 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election)પહેલા શિવસેનાએ તેના ધારાસભ્યોને મલાડની એક હોટલમાં શિફ્ટ કર્યા છે.

Rajya Sabha Election 2022: મહારાષ્ટ્ર(maharashtra)માં 10 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election)પહેલા શિવસેનાએ તેના ધારાસભ્યોને મલાડની એક હોટલમાં શિફ્ટ કર્યા છે. આ પહેલા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અપક્ષ અને શિવસેનાના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પછી ધારાસભ્યોને બસ દ્વારા હોટલમાં લઈ જવામાં આવ્યા હતા.

વિધાનસભામાં 106 સભ્યો ધરાવતા ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અનિલ બોંડે અને ધનંજય મહાદિકને   ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તે જ સમયે, એનસીપીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ અને કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં સંજય રાઉત અને સંજય પવાર શિવસેનાના ઉમેદવાર છે. છઠ્ઠી રાજ્યસભાની બેઠક માટે ભાજપના ધનંજય મહાદિક અને શિવસેનાના સંજય પવાર વચ્ચે ચૂંટણી જંગ છે.

ભાજપનો દાવો છે કે શિવસેનાના સંજય પવારને હરાવીને પાર્ટી સરળતાથી જીતશે. શિવસેના પાસે 55, NCP 52 અને કોંગ્રેસ 44 ધારાસભ્ય છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારને જીતવા માટે લગભગ 42 મતોની જરૂર હોય છે.

ભાજપ પાસે 106 ધારાસભ્યો છે, 7 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે એટલે કે કુલ 113 ધારાસભ્યો છે. બે સીટ જીતવા માટે 84 વોટની જરૂર છે. આ પછી ભાજપ પાસે 29 વોટ વધુ છે. જોકે, જીતના 42 મતોમાંથી 13 ઓછા છે. ભાજપની રણનીતિ નાની પાર્ટી અને પ્રથમ પસંદગીના ઉમેદવાર પર આધારિત છે. રાજ્ય વિધાનસભામાં અપક્ષો અને નાના પક્ષોના 25 ધારાસભ્યો છે.

હાલમાં રાજ્યસભામાં ભાજપના 95 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 29 સભ્યો છે. રાજ્યસભામાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 31 બેઠકો છે. તેમાંથી 11 રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુના 6-6 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બિહારના 5 રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. તો આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનના રાજ્યસભાના 4-4 સભ્યોનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?

દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'

Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પરSurat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025Banaskantha Heart Attack: દાંતીવાડા ગ્રામપંચાયતના વીસીનું હાર્ટઅટેકથી મોત Watch VideoKutch: પઠાણી ઉઘરાણી કરતા કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી પાસા હેઠળ કરી દેવાયા જેલ ભેગા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
દિલ્હી વિધાનસભા પરિસરમાં AAP ધારાસભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ, આતિશીએ કહ્યું- 'બધી મર્યાદાઓ પાર કરી'
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ
March 2025 Festival List: માર્ચમાં હોળી સિવાય આ તારીખે આવશે આ મુખ્ય તહેવાર, કરી લો નોટ

Health Tips: શું તમારા બાળકો પણ ટીવી કે ફોન જોતા જોતા ખાય છે? જાણો તે કેટલું ખતરનાક છે

Mahakumbh 2025: મહાકુંભથી છપ્પરફાડ કમાણી, 45 દિવસમાં 4 લાખ કરોડનો કારોબાર

Earthquake: રાતના અંધારામાં ધરતી ધ્રુજી, ભારતના આ રાજ્યમાં આવ્યો ધરતીકંપ, લોકોમાં ફફડાટ

Embed widget