શોધખોળ કરો

બધા નિર્ણયો કેન્દ્ર લે ને રાજ્યોને માત્ર જાણ કરે તે યોગ્ય નથી -મમતા બેનર્જીનો સરકાર પર હુમલો

મમતા બેનર્જીઓ કહ્યું કે કેન્દ્ર દરરોજ કેટલીય ગાઇડલાઇન મોકલે છે, અમે આને વાંચવા અને ફોલો કરવામાં થાકી જઇએ છીએ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક દરમિયાન બધા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોત પોતાની માંગ સામે મુકી હતી. પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના કેટલાક નિર્ણયો પર નારાજગી દર્શાવી હતી. મમતા બેનર્જીઓ કહ્યું કે કેન્દ્ર દરરોજ કેટલીય ગાઇડલાઇન મોકલે છે, અમે આને વાંચવા અને ફોલો કરવામાં થાકી જઇએ છીએ. મમતા બેનર્જીએ કહ્યું.... * કેન્દ્રની ગાઇડલાઇનને વાંચવા અને લાગુ કરવામાં થાકી ગયા છીએ * કેન્દ્રનો પત્ર સાર્વજનિક હોવુ સંઘીય માળખાનુ ઉલ્લંઘન છે * લૉકડાઉન પર નિર્ણયોનો અધિકાર રાજ્યોને મળે * રાજ્યોને નિર્ણયોની માત્ર માહિતી ના આપવામાં આવે * કેન્દ્ર પર બાકી 61 હજાર કરોડનુ જલ્દી ચૂકવણુ થાય * ટ્રેનના સંચાલનમાં સાવધાની રાખવામાં આવે, નહીં તો કોરોનાનો ખતરો વધશે બધા નિર્ણયો કેન્દ્ર લે ને રાજ્યોને માત્ર જાણ કરે તે યોગ્ય નથી -મમતા બેનર્જીનો સરકાર પર હુમલો
મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, લૉકડાઉન પર એકતરફી નિર્ણયો લઇને રાજ્યોને માત્ર સૂચિત કરી દેવામાં આવે છે. તેમને માંગ કરી છે કે લૉકડાઉન વધારવા કે તેમાં ફેરફાર કરવાનો ફેંસલો કરવાનો અધિકાર રાજ્ય સરકારોને મળવો જોઇએ, કેમકે રાજ્ય જમીની હકીકત જાણતુ હોય છે. કોરોના સામેની લડાઇ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને લડવી પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પુણેની ઇન્ફોસિસમાં ચાલી રહ્યું છે જેહાદી ઉત્પીડન', 'એક્સ' યુઝરની ફરિયાદનો મંત્રી નિતેશ રાણેએ આપ્યો જવાબ
'પુણેની ઇન્ફોસિસમાં ચાલી રહ્યું છે જેહાદી ઉત્પીડન', 'એક્સ' યુઝરની ફરિયાદનો મંત્રી નિતેશ રાણેએ આપ્યો જવાબ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
Rain Alert:  આગામી 4 દિવસ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગે આપ્યું એલર્ટ  
Rain Alert:  આગામી 4 દિવસ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગે આપ્યું એલર્ટ  

વિડિઓઝ

Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
Gopal Italia : અનેક સ્થળે કોંગ્રેસે ભાજપના માણસોને ટિકિટ આપી, ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આરોપ
Amreli News: ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના MLAના પત્ની ભૂલ્યા ભાન, આપ્યું વિવાદાસ્પદ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ
SRH vs RR Highlights: હૈદરાબાદે રોક્યો રાજસ્થાનનો વિજયરથ, ડેબ્યૂ મેચમાં પ્રફુલ-સાકિબે મચાવ્યો તરખાટ
IPL 2026 Points Table: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોપ-4માં મારી એન્ટ્રી, હાર છતાં ટૉપ પર રાજસ્થાન
IPL 2026 Points Table: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોપ-4માં મારી એન્ટ્રી, હાર છતાં ટૉપ પર રાજસ્થાન
TRACES Portal: ઈન્કમટેક્સ વિભાગે શરૂ કર્યું નવું પોર્ટલ, TDS અને TCS સાથે જોડાયેલા કામ થશે સરળ
TRACES Portal: ઈન્કમટેક્સ વિભાગે શરૂ કર્યું નવું પોર્ટલ, TDS અને TCS સાથે જોડાયેલા કામ થશે સરળ
 Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા
 Hormuz Strait: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ઈરાન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર અમેરિકા
"ભારતની ‘જીવનરેખા’ પર સંકટના વાદળ!" અડધું તેલ અને આખું અર્થતંત્ર કેમ ફસાઈ જશે હોર્મુઝના ચક્રવ્યૂહમાં?
Embed widget