શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Manvendra Singh: પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની પુત્રવધૂનું કાર અકસ્માતમાં નિધન, પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની હાલત ગંભીર

Manvendra Singh: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની પુત્રવધૂ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું,

Manvendra Singh: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહની પુત્રવધૂ અને પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમનો પુત્ર હમીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેની અલવરની સોલંકી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહની કારનો ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની બરોડાદેવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેને પણ વધુ સારવાર માટે અલવર રિફર કરવામાં આવ્યો છે. માનવેન્દ્ર સિંહ કાર ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર તેમની પત્ની ચિત્રા સિંહ બેઠી હતી. માનવેન્દ્રનો પુત્ર હમીર સિંહ અને ડ્રાઈવર પાછળની સીટ પર બેઠા હતા.

બાડમેરના પૂર્વ સાંસદ માનવેન્દ્ર સિંહ તેમની પત્ની ચિત્રા અને પુત્ર હમીર સિંહ સાથે દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર 82.8 કિમી રાસગન અને ખુશપુરી વચ્ચે, કારે અચાનક તેનું સંતુલન ગુમાવ્યું અને પુલની દિવાલ સાથે અથડાઈ. આ અકસ્માતમાં માનવેન્દ્ર સિંહની પત્ની ચિત્રા સિંહનું મોત નીપજ્યું હતું. જ્યારે માનવેન્દ્ર સિંહ અને તેમના પુત્રની હાલત ગંભીર છે. બંનેને તાત્કાલિક અલવરની સોલંકી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ચિત્રા સિંહના મૃતદેહને રાજીવ ગાંધી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. જ્યારે માનવેન્દ્ર સિંહ, તેમના પુત્રની હોસ્પિટલના ICUમાં સારવાર ચાલી રહી છે.

એડિશનલ એસપી તેજપાલ સિંહે કહ્યું કે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અલવર લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે ચિત્રા સિંહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય લોકોની હાલત નાજુક છે. મામલાની માહિતી મળતાં જ ભાજપ અને કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક અને અન્ય વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ

Embed widget