શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Medical Science And Infertility: દેશમાં એવા અનેક દંપતી છે. જેમને બાળક ન હોવાથી પરેશાન છે. જો આપ પણ લગ્નના લાંબા સમય બાદ કંસીવ ન કરી શકતાં હો તો આ ટેકનિક આપના માટે આશાનું કિરણ સાબિત થઇ શકે છે.

દેશમાં એવા અનેક કપલ છે. જે નિસંતાન હોવાથી આ જીવનની અધૂરપને લઇને પરેશાન છે. WHO મુજબ કેટલાક દંપતિ એક વર્ષ કે તેનાથી વધુ સમય કોશિશ કરવા છતાં પણ આ સમસ્યાથી છૂટકારો નથી મેળવી શકતા. જો કે હાલ મેડિકલ સાયન્સમાં આ સમસ્યાનો ઉપાય છે.

મોટાભાગ આ સમસ્યા માટે સ્ત્રીને જવાબદાર માનવામાં આવે છે.એક રિસર્ચ મુજબ આ સમસ્યા 40 ટકા પુરૂષોના કારણે  પણ જોવા મળે છે.તો 40 ટકા સ્ત્રીઓના કારણે જોવા મળે છે તો 20 ટકા અન્ય કારણોને લીધે સ્ત્રી કંસીવ નથી કરી શકતી.

આઇવીએફની ટેકનિક છે કારગર
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)થી નિંસાત દંપતીનું સપનું પૂર્ણ થઇ શકે છે. તે ગર્ભધારણની આર્ટિફિશ્યલ પ્રોસેસ છે. આઇવીએફના ટેકનિકનો ઉપયોગ કરીને બાળકને પેદા કરી શકાય છે. જેને ટેસ્ટ ટ્યૂબ બેબી ટેકનિક પણ કહેવાય છે. આ ટેકનિક એ દંપતી માટે કોઇ વરદાનથી ઓછી નથી જેઓ કોઇ કારણોસર પેરેન્ટસ નથી બની શકતા.
જો કે કેટલાક લોકોના મનમાં આ ટેકનિકને લઇને કેટલીક શંકા અને ભ્રમ છે. જો કે આઇવીએફ ખૂબ જ અસરકારક અને સુરક્ષિત ટેકનિક છે. જેમાં નુકસાનની શક્યતા નહિવત છે.

આઇયૂઆઇ ટેકનિકનો ઉપયોગ
ઇન્ટ્રા યૂટેરાઇન ઇનસેમિનેશન (આઇયૂઆઇ) ટેકનિક પણ ગર્ભધારણ માટે કારગર છે. આ એક ફર્ટિલિટિ ટ્રીટમેન્ટ છે. જેમાં સ્પર્મને મહિલાના ગર્ભાશયમાં જ સીઘો નાખવામાં આવે છે. આ પ્રક્રિયાથી મહિલામાં મા બનાવવાની શક્યતા વધી જાય છે. જે મહિલા નિયમિત રૂપથી ઓવુલેટ નથી કરી શકતી. તેમણે આર્ઇયુઆઇની સલાહ આપવામાં આવે છે.

આઇયૂઆઇ ટ્રીટમેન્ટના દિવસે મેલ પાર્ટનરે તેમના સ્પર્મનું સેમ્પલ આપવાનું હોય છે. જેને લેબમાં પ્રોસેસ કર્યાં બાદ મહિલાના ગર્ભાશયમાં એન્ટર કરવામાં આવે છે. છે. ત્યારબાદ મહિલાને ગોનાડોટ્રોપીન દવા કે ઇન્જેકશન અપાય છે. ત્યારબાદ એચસીજી ટેસ્ટથી પ્રેગ્નન્સી કન્ફર્મ કરવામાં આવે છે. આઇયૂઆઇ એક સરળ અને સુરક્ષિત પ્રોસેસ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

Embed widget