શોધખોળ કરો
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: શું કૉંગ્રેસને ભાજપ આપશે ટક્કર?
![મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: શું કૉંગ્રેસને ભાજપ આપશે ટક્કર? Mizoram Assembly Election 2018 મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: શું કૉંગ્રેસને ભાજપ આપશે ટક્કર?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/18174720/MIZORAM_ELECTION.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીમાં જીત માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. છત્તીસગઢમાં 28મી નવેમ્બરે મતદાન થવાનું છે અને 11મી ડિસેમ્બરે પરિણામ આવશે. મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો છે. રાજ્યની મુખ્ય પાર્ટી કોંગ્રેસ છે, જેને ગત વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 34 બેઠકો મેળવી હતી. આ પછી બીજા સ્થાને મિઝો નેશનલ ફ્રંટ રહી હતી. જેને પાંચ બેઠકો મેળવી હતી. મિઝોરમ પીપુલ્સ ફ્રંટને એક બેઠક મળી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. મિઝોરમમાં મુખ્ય રાજકીય પાર્ટી કોંગ્રેસ, ભાજપ અને મિઝો નેશનલ ફ્રંટ છે. મિઝોરમ વિધાનસભા ચૂંટણીને લગતી તમામ ખબરો માટે આ પેજ પર આપનું સ્વાગત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)