શોધખોળ કરો
Advertisement
ઝારખંડમાં ફરીથી મૉબ લિંચિંગ, બે મહિલાઓ સહિત 4 લોકોની લાકડી-ડંડા ફટકારીને હત્યા કરાઇ
12 લોકો માસ્ક પહેરીના આવ્યા હતા, જેને મૃતકો પર હુમલો કર્યો હતો. બધાને ગામમાંથી ઉઠાવીને બહાર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હુમલાખોરોએ લાકડી-ડંડાથી માર માર્યો હતો
નવી દિલ્હીઃ દેશમાં ભીડ તંત્રની હિંસાના ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઇ રહી, તાજા રિપોર્ટ પ્રમાણે ઝારખંડમાં ગુમલા વિસ્તારમાં એક મહિલાને ડાયન બતાવીને મહિલા સહિત ચાર લોકોની લાકડી-ડંડા ફટકારીને હત્યા કરી દેવામાં આવી છે. જોકે, હત્યાના કારણોની પુષ્ટિ નથી થઇ શકી.
માહિતી પ્રમાણે, રવિવારે વહેલી સવારે ગુમલાના શિકારી ગામમાં ચાર લોકોને લાકડીઓ અને ડંડાઓથી ફટકારીને મારી નાંખવામાં આવ્યા, આ મામલે લગભગ 12 લોકો પર હત્યાનો આરોપ છે. હત્યાની આ ઘટનાને શનિવારે રાત્રે 3 વાગે અંજામ આપવામાં આવ્યો હતો.
કહેવાયુ રહ્યું છે કે 12 લોકો માસ્ક પહેરીના આવ્યા હતા, જેને મૃતકો પર હુમલો કર્યો હતો. બધાને ગામમાંથી ઉઠાવીને બહાર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ હુમલાખોરોએ લાકડી-ડંડાથી માર માર્યો હતો, આ ચારેયનું ફટકારવાથી મોત થયુ હતું. હાલમાં પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.Jharkhand: 4 persons killed allegedly by 10-12 unidentified miscreants in Gumla. Anjani Kumar Jha, SP Gumla, says, “Prima facie, it appears the victims were involved in witchcraft. Crime seems to have happened because of superstitious beliefs. Investigation underway.” (20.07.19) pic.twitter.com/L5RyrwWIkH
— ANI (@ANI) July 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement