શોધખોળ કરો

છેલ્લા 10 દિવસમાં કોરોનાના સાડા ચાર લાખથી વધુ નવા કેસ નોંધાયા, સાત હજારથી વધુ મોત

ભારતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 775 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 52,123 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 775 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. આ અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 15,83,792 પર પહોંચી છે. કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં 34,968 દર્દીઓના મોત થયા છે. છેલ્લા 10 દિવસમાંજ સમગ્ર દેશમાં 4,65,449 કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. ભારતમાં સામે આવેલા કુલ કોરોના સંક્રમિત દર્દીઓના 29.40 ટકા છે. જ્યારે છેલ્લા 10 દિવસમાં 7,471 દર્દીઓના મોત થયા છે. આ ભારતમાં થયેલા કુલ મોતના 21.36 ટકા છે. 21 જુલાઈએ ભારતમાં 11,55,191 કોરોના સંક્રમણના કેસ હતા. 23 જુલાઈએ બાર લાખથી વધુ કેસ થઈ ગયા અને સંખ્યા 12,38,635 થઈ ગઈ. જ્યારે 25 જુલાઈએ આંકડો તેર લાખથી વધુ થઈ ગયો અને સંક્રમિત દર્દીઓની સંખ્યા 13,36,861 થઈ ગઈ હતી. ત્યારબાદ 27 જુલાઈએ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 14 લાખને પાર થયો અને સંખ્યા 14,35,453 થઈ હતી. 29 તારીખે આંકડો 15,31,669 થયો હતો. એટલે કે છેલ્લા 10 દિવસમાં રોજ 2 દિવસમાં 1 લાખ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કુલ 15,83,792 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, જેમાં 5,28,242 એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે અને 34968 દર્દીઓના મોત થયા છે. જ્યારે સંક્રમણથી 10,20,582 દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 64.43 ટકા થઈ ગયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gaganyaan Mission: ઈસરોની મોટી સફળતા! ડ્રોગ પેરાશૂટનું પરીક્ષણ સફળ, અવકાશયાત્રીઓનું ઉતરાણ થશે સુરક્ષિત
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર, માર્ક્સનું નવું માળખું જાહેર! જાણો નવા નિયમો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં 'તાલિબાની' આતંક? હિજાબ વગરની મહિલાઓ પર તૂટી પડ્યું ટોળું! જુઓ વીડિયો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ

ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ

Embed widget