શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

MP: પોલીસ સ્ટેશન પત્રકારને નગ્ન કરીને માર મારવાના મામલે મુખ્યમંત્રી ભડક્યા, શું લીધી મોટી એક્શન, જાણો

આ મામલ જોડાયેલો છે નીરજ નામના થિએટર આર્ટિસ્ટ સાથે. જેને ધારાસભ્ય કેદારનાથ શુક્લા વિરુદ્ધ ફેસબુક પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

MP: મધ્યપ્રદેશના એક પોલીસ સ્ટેશનમાં ઉભા રહેલા અર્ધનગ્ન પુરુષોના એક ગૃપની તસવીર સોશ્યલ મીડિયા પર સામે આવી છે. આમાં એક સ્થાનિક યુટ્યૂબ પત્રકાર કનિષ્ક તિવારીને પણ દેખી શકાય છે. તિવારી અનુસાર, તેની અન્ય લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે એક થિએટર કલાકાર નીરજ કુંદર વિશે પુછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન ગયો હતો. નીરજ કુન્દરને બીજેપી ધારાસભ્ય અને તેના દીકરા વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાના આરોપમાં પકડવામાં આવ્યા હતા.

શું છે આખો મામલો -
આ મામલ જોડાયેલો છે નીરજ નામના થિએટર આર્ટિસ્ટ સાથે. જેને ધારાસભ્ય કેદારનાથ શુક્લા વિરુદ્ધ ફેસબુક પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પોલીસે કેસ નોંધ્યો અને નીરજને જેલમાં ધકેલી દીધો. જ્યારે નીરજના સમર્થનમાં સીધા કેટલાક પત્રકાર પોલીસ સ્ટેશન પહોંચ્યો તો, આરોપ છે કે પોલીસે પત્રકારોને ખરાબ રીતે માર માર્યા, તેમના કપડાં ઉતારીને તેમના ફોટા ખેંચ્યા અને આ તસવીરોને વાયરલ કરવામાં આવી. આ કૃત્ય પર પોલીસ ચારેય બાજુથી નિંદા કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસ આને યોગ્ય બતાવી રહી છે, અને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનુ આશ્વસન આપ્યુ છે. 

MP: પોલીસ સ્ટેશન પત્રકારને નગ્ન કરીને માર મારવાના મામલે મુખ્યમંત્રી ભડક્યા, શું લીધી મોટી એક્શન, જાણો

એક્શનમા આવ્યા મુખ્યમંત્રી- 
મામલા વેગ પકડવા માંડ્યો તો સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પોલીસ હેડક્વાર્ટરમાંતી આખા મામલાનો રિપોર્ટ માંગી લીધો. દોષીયો પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દીધા. વળી, પત્રકારો સાથે દુર્વ્યવહાર માટે જવાબદાર પોલીસ સ્ટેશન ઓફિસર મનોજ સોની અને સબ ઇન્સ્પેક્ટરને લાઇન હાજર કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો......... 

Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત

મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ

મોંઘવારીનો મારઃ બે મહિનામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો 13 રૂપિયાનો વધારો થયો, જાણો ક્યારે કેટલા ભાવ વધ્યા

રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી

ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત

Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

ABP Premium

વિડિઓઝ

Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી

Embed widget