શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

બીજેપીએ મસ્જિદ તોડાવી, મુસ્લિમોએ સપાની સરકાર બનાવી: મુલાયમસિંહ

લખનઉ: ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ‘મુસ્લિમ કાર્ડ’રમતા સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવે આજે કહ્યું કે બીજેપીએ અયોધ્યામાં વિવાદિત માળખાને પાડી નાંખ્યું હતું. તેના પછી મુસલમાનોએ સપાની સરકાર બનાવી હતી. તેમને દાવો કર્યો કે જનતા એક વાર ફરી ભારે બહુમતીથી સપાની સરકાર બનાવશે. સપા પ્રમુખે ‘મુલાયમ સંદેશ યાત્રા’ની શરૂઆતના પ્રસંગે આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું, “બીજેપીએ મસ્જિદ પાડી નાંખી હતી. તેના પછી મુસ્લિમોએ અમારી સરકાર બનાવી હતી. મુસલમાનો અમારા વિરોધી નથી. અયોધ્યામાં અમે કોઈને માર્યા નથી, છતાં પણ અમારા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.” તેમને કહ્યું, “મહિલાઓ અને મુસલમાનો પાર્ટી સાથે વધુ જોડાયા છે. મુસલમાનો અમારા વિરોધી નથી. બીજી પાર્ટીના મુસ્લિમ નેતા પણ અમારા વિરોધ નથી બોલતા. મુસલમાનો સૌથી વધુ પછાત છે. અમે ભર્તીઓ કરી. હવે દરેક પોલીસ સ્ટેશનમાં મુસલમાન સિપાઈ છે.” લખનઉના ચિકન કપડાનો ઉલ્લેખ કરતા મુલાયમે કહ્યું કે વિશ્વમાં ચિકનના કપડાં જાણીતા છે, જેને લખનઉના મુસલમાનો બનાવે છે. આજે દરેક યુવાનો સંકલ્પ કરીને જશે કે તે ફરી સપાની સરકાર બનાવશે. તેમને કહ્યું, “અત્યારે તમામ યુવાનોને નોકરી મળી નથી, પરંતુ જો હવે પછી સપાની સરકાર બનશે તો દરેક યુવાનોને કંઈકને કંઈ રોજગારી મળશે. કોઈ યુવાન બાકી રહેશે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  

PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 

રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો

27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 

Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી

Embed widget