શોધખોળ કરો
મિલિંદ દેવડાએ મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષના પદ પરથી આપ્યું રાજીનામું
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસમાં રાજીનામાં આપવાનો સિલસિલો યથાવત છે. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે.
![મિલિંદ દેવડાએ મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષના પદ પરથી આપ્યું રાજીનામું Mumbai Congress President Milind Deora resignation મિલિંદ દેવડાએ મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષના પદ પરથી આપ્યું રાજીનામું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/07153935/milind.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કૉંગ્રેસમાં રાજીનામાં આપવાનો સિલસિલો યથાવત છે. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એક ત્રણ સદસ્યોની સમિતિ બનાવવાની ભલામણ કરી છે જે કૉંગ્રેસનું નેતૃત્વ કરે.
મિલિંદ દેવડા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દિલ્હી આવી રહ્યા છે અને કોઈ મોટી જવાબદારી સંભાળશે. મહારાષ્ટ્રમાં હાલમાં કૉંગ્રેસની સામે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન મજબૂત છે. વિધાનસભા ચૂંટણીને જોતા કૉંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.Mumbai Congress President Milind Deora tenders his resignation from his post. He has also proposed a three member panel to lead Mumbai Congress for the upcoming Maharashtra Assembly elections. (file pic) pic.twitter.com/aPmfaF1LCt
— ANI (@ANI) July 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)