શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

હેલિકોપ્ટર ક્રેશમાં મરાયેલા અધિકારીની 17 વર્ષની દીકરીએ કહ્યું, પાપા મારા હીરો હતા, તેમને હસતા ચહેરે વિદાય આપીશું......

બ્રિગેડિયર લિડ્ડરની પત્ની ગીતિકાએ તેમના પતિ અને ભારત માતાના બહાદુર પુત્રને યાદ કર્યા.

Brigadier LS Lidder: શુક્રવારે તમિલનાડુના કુન્નરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિગેડિયર એલએસ લિડ્ડરને દેશે અંતિમ વિદાય આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓએ બ્રિગેડિયર લિડ્ડરને નમન કર્યા. તેમની પત્ની અને પુત્રીએ પણ ભીની આંખો સાથે બ્રિગેડિયર લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી હતી.

પિતાને અંતિમ વિદાય આપતા તેમની પુત્રી આશનાએ કહ્યું, હું 17 વર્ષની થઈશ, તેથી મારા પિતા 17 વર્ષ સુધી મારી સાથે હતા. અમે સારી યાદો સાથે આગળ વધીશું. આ રાષ્ટ્રીય નુકસાન છે. મારા પિતા હીરો હતા, મારા શ્રેષ્ઠ મિત્ર હતા. કદાચ તે નસીમાં હતું અને આગળ અમારા રસ્તામાં બધું સારું આવે. તે અમને ઉત્સાહિત કરતા હતા. તે મારા સૌથી મોટા પ્રેરક હતા.

બીજી તરફ, બ્રિગેડિયર લિડ્ડરની પત્ની ગીતિકાએ તેમના પતિ અને ભારત માતાના બહાદુર પુત્રને યાદ કર્યા. આપણે તેમને ખુશીથી વિદાય આપવી જોઈએ, તેમણે કહ્યું. હું એક સૈનિકની પત્ની છું. આ એક મોટી ખોટ છે.

બ્રિગેડિયર લિડ્ડરને અંતિમ વિદાય દિલ્હી કેન્ટના બેરાર સ્ક્વેર ખાતે આપવામાં આવી હતી. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ બેરાર સ્ક્વેર પહોંચીને બ્રિગેડિયર લિડ્ડરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના સિવાય આર્મી ચીફ જનરલ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ પણ તેમને નમન કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી

ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ

બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...

ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો

Embed widget