શોધખોળ કરો

National Girl Child Day 2024: દીકરીઓના ઉછેરમાં માતા પિતાએ રાખવું જોઇએ આ બાબતોનું ખાસ ધ્યાન

National Girl Child Day 2024: જો તમે દીકરીના માતા-પિતા છો તો તમારે તેનો ઉછેર કેવી રીતે કરવો તેના પર ધ્યાન આપવું પડશે

National Girl Child Day 2024: આજથી નહીં પરંતુ વર્ષો પહેલાથી મહિલાઓ અસમાનતાનો ભોગ બની રહી છે. સદીઓથી મહિલાઓ માટે લિંગ ભેદભાવ એક મોટી સમસ્યા છે. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે દર વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દ્વારા લોકોમાં જેન્ડર ઇક્વેલિટીને લઇને જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જોકે, હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં છોકરીઓના હિતમાં ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જે તેમને આગળ લઈ જવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ આમાં વધુ યોગદાનની જરૂર છે. જેના માટે માતા પિતાએ આગળ આવવું પડશે. હા, જો તમે દીકરીના માતા-પિતા છો તો તમારે તેનો ઉછેર કેવી રીતે કરવો તેના પર ધ્યાન આપવું પડશે. ચાલો જાણીએ આવી જ કેટલીક પેરેન્ટિંગ ટિપ્સ વિશે.

પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ કરવો

પેરેન્ટિંગ દરમિયાન થયેલી સૌથી મોટી ભૂલ દીકરા-દીકરી વચ્ચેનો તફાવત છે. આજના આધુનિક સમયમાં પણ આવા ઘણા પરિવારો જોવા મળશે જ્યાં દીકરાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને દીકરીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી. તેનાથી દીકરીઓના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. જ્યારે તમે આ તફાવત ન કરો તો બાળકોમાં સકારાત્મક અસર જોવા મળે છે.

છોકરીઓ પર નિયંત્રણો લાદવા

જે ઘરોમાં દીકરીઓને બહુ મહત્વ આપવામાં આવતું નથી ત્યાં માતા-પિતા તેમના પર ઘણા નિયંત્રણો લાદે છે. શાળાએ કેવી રીતે જવું, કેવી રીતે રમવું, કેવી રીતે પોશાક પહેરવો, વધુ હસવું નહીં, વધારે વાત ન કરવી જેવી બાબતો. જ્યારે પુત્રો સંપૂર્ણપણે મુક્ત રહે છે. આ તમામ બાબતો છોકરીઓના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે. તેઓમાં ડર અને જૂઠું બોલવાની ટેવ વિકસિત થઇ જાય છે.

બોલવાની આઝાદી ન આપવી

આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં દીકરીઓને બોલવાની સ્વતંત્રતા નથી, આ બિલકુલ યોગ્ય નથી. આ કારણે ઘણી વખત છોકરીઓ શોષણનો શિકાર બને છે પરંતુ આ અંગે તેઓ કોઇને કહી શકતી નથી. તેઓ મોટા થાય ત્યારે પણ બાળપણની આ આદતો સહન કરવી પડે છે. તેણી ઘરેલુ હિંસા અને દુર્વ્યવહાર સહન કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તેનો અવાજ ઉઠાવવામાં ડરતી હોય છે.

દીકરા અને દીકરીમાં સરખામણી કરવી

ઘણા માતા-પિતા દીકરીઓની સરખામણી દીકરાઓ સાથે કરવા લાગે છે. હંમેશા તેમની ખામીઓ ગણાવે છે. માતા પિતા દીકરીને  કાંઇ સારુ કરવા માટે પ્રોત્સાહિત પણ કરતા નથી. અન્યની સરખામણીમાં છોકરીઓના આત્મસન્માનને ઠેસ પહોંચે છે. સક્ષમ હોવા છતાં તે પોતાની જાતને નબળી માનવા લાગે છે. ઘણી વખત જીવનમાં કંઈક કરવાની ઈચ્છા પણ આ સરખામણીને કારણે મરી જાય છે.

રમવા માટે માત્ર ઢીંગલીઓ આપવી

છોકરીઓ પાસે બાળપણમાં માત્ર ઢીંગલી સાથે રમવાનો વિકલ્પ હોય છે જ્યારે છોકરાઓ પાસે ઘણા વિકલ્પો હોય છે. આ પણ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ભેદભાવ પેદા કરવાનું કામ કરે છે. અલબત્ત, છોકરીઓ છોકરાઓ કરતાં સોફ્ટ  હોય છે, પરંતુ માતાપિતાએ તેમને મજબૂત બનાવવાનું શરૂ કરવું પડશે. તેમને આઉટડોર ગેમ્સ રમવા માટે પણ પ્રોત્સાહિત કરો.

પેરેન્ટિંગ વખતે આ નાની ભૂલો પર ધ્યાન આપીને તમે તમારી દીકરીઓને વધુ શક્તિશાળી અને આત્મવિશ્વાસુ બનાવી શકો છો. જેની તેમને જીવનના દરેક તબક્કે જરૂર હોય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget