શોધખોળ કરો

સાવરકર વિવાદઃ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ- ઇતિહાસના પેજ નહી ફાડી રાહુલ ગાંધી

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઇતિહાસ બદલાશે નહી અને તેમને સાવરકર વિશે વાંચવું જોઇએ.

નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને લઇને આવેલા નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઇતિહાસ બદલાશે નહી અને તેમને સાવરકર વિશે વાંચવું જોઇએ. રાહુલ ઇતિહાસના પેજ ફાડી શકશે નહીં. કોગ્રેસ સાથે આ મુદ્દા પર વધતા ગતિરોધ વચ્ચે શિવસેનાએ કહ્યું કે, સાવરકર પર શિવસેના પોતાના જૂના મત પર અડગ છે. રાઉતે કહ્યું કે, સાવરકર વિવાદથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર કોઇ ખતરો નથી. એક ચેનલ સાથેની વાતચીતમાં રાઉતે કહ્યુ કે, રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં આવેલા નિવેદનથી ઇતિહાસ બદલાશે નહીં અને સાવરકર વિશે તેમણે વાંચવું જોઇએ.સાવરકરે દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે. રાહુલ ગાંધીના નિવેદનથી સાવરકરનું મહત્વ ઓછું નહી થાય. મનમોહન સિંહે કહ્યું હતું કે, મતભેદ હોઇ શકે છે પરંતુ ઇતિહાસમાં સાવરકરનું યોગદાન છે અને રહેશે. રાઉતે કહ્યું કે, સાવરકર ફક્ત મહારાષ્ટ્ર માટે નહી દેશના યુવાઓ માટે આદર્શ છે. રાજ્યની સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામ પર ચાલી રહી છે. આખા મામલાથી મહારાષ્ટ્ર સરકાર પર કોઇ ખતરો નથી. ઉદ્ધવ સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. હું મહારાષ્ટ્રના કોગ્રેસ નેતાઓને અપીલ કરું છું કે તેઓ સાવરકરની આત્મકથા રાહુલ ગાંધીને આપે. રાહુલ ગાંધીએ તે વાંચવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા

ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

Embed widget