શોધખોળ કરો

Indian Railways: રેલવેનો મોટો નિર્ણય- હવે ટિકિટ બુક કરતા સમયે મુસાફરોને મળશે મોટી રાહત

રેલવે મંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે. મંત્રાલયે ટિકિટ રિઝર્વેશન દરમિયાન ડેસ્ટિનેશન એડ્રેસ આપવાની જોગવાઇને દૂર કરી છે

Indian Railways:ભારતીય રેલવે ટિકિટ બુકિંગથી લઇને બુધવારે મોટો નિર્ણય કર્યો છે. હવે મુસાફરોએ રેલવેની ટિકિટ બુકિંગ કરતા સમયે ડેસ્ટિનેશન એડ્રેસ આપવું નહી પડે.  કોરોના વાયરસ મહામારીના કારણે આઇઆરસીટીસી વેબસાઇટ અને એપ પર રેલવે ટિકિટ બુકિંગ કરતા સમયે ડેસ્ટિનેશન એડ્રેસ આપવું ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું.

હવે  IRCTC મુસાફરોને ડેસ્ટિનેશન એડ્રેસ નહી પૂછે. રેલવે મંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે. મંત્રાલયે ટિકિટ રિઝર્વેશન દરમિયાન ડેસ્ટિનેશન એડ્રેસ આપવાની જોગવાઇને દૂર કરી છે. ડેસ્ટિનેશન એડ્રેસે કોરોના મહામારી દરમિયાન કોવિડ પોઝિટિવ કેસને ટ્રેસ કરવામાં મદદ કરી હતી.

નોંધનીય છે કે બે વર્ષ પહેલા જ્યારે કોરોના મહામારી શરૂ થઇ ત્યારે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. રેલવેએ ઘણા દિવસો સુધી ટ્રેનો બંધ કરી દીધી હતી. આ પછી જ્યારે ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી ત્યારે પણ ઘણી જોગવાઈઓ અમલમાં રાખવામાં આવી હતી.

તાજેતરમાં રેલ્વેએ ફરી એકવાર ઓશીકું-ધાબળો પાછા આપવાનું શરૂ કર્યું છે. હવે વિવિધ ટ્રેનોમાં મુસાફરોને રાત્રે સૂવા માટે ગાદલા અને ધાબળા આપવામાં આવી રહ્યા છે. જોકે આ કોરોના મહામારી દરમિયાન પણ બંધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે ટ્રેન ઘણા સમય સુધી બંધ રાખવામાં આવી હતી. 

Agriculture News: ખેડૂતનો અનોખો પશુપ્રેમ, ગરમીથી પરેશાન ભેંસો માટે તબેલામાં લગાવ્યા શાવર

Vastu Tips: તમારા ઘરમાં પણ છે આ ચીજો, આજે જ હટાવી દો નહીંતર થઈ જશો કંગાળ

Fact Check: પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળતાં ઈન્ડિયન ઓઈલ આપી રહી છે રૂ. 6000નું ગિફ્ટ કાર્ડ ? જાણો વિગત

Wi-Fi Tips: ભૂલાઇ ગયેલા વાઇ-ફાઇ પાસવર્ડને આ આસાન સ્ટેપ્સથી મેળવી શકાય છે પાછો, રિસેટ કર્યા વિના, જાણો..........

હેકર્સ લોકોના ફોન હેક કરવા આ પાંચ રીતોનો કરે છે ઉપયોગ, તમારે પહેલાથી રાખવુ જોઇએ ધ્યાન, જાણો...........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget