શોધખોળ કરો

PAK vs SA: 34 વર્ષના આ ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં જ ઝડપી 7 વિકેટ, પાકિસ્તાને આફ્રિકાને હરાવ્યું

મેજબાન ટીમે ઓપનિંગ બેટ્સમેન ઇમરાન બટ (12), આબિદ અલી (10) અને કેપ્ટન બાબર આજમ (30) વિકેટ ગુમાવી હતી.

ડાબોડી સ્પિનર નૌમાન અલીએ શુક્રવારે અહીં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પાંચ વિકેટ લઈને પાકિસ્તાનને સાત વિકેટથી જીત સુનિશઅચિત કરી. નૌમા3ને પાંચ વિકેટ લીધી જ્યારે યાસિર શાહે પણ ચાર વિકેટ ઝડપી હતી. તેના જોરે પાકિસ્તાને બીજી ઇનિંગમાં આફ્રિકાને 245 રન પર ઓલઆઉટ કર્યું અને 88 રનના ટાર્ગટેનો પીછો કરતાં સરળતાથી મેચ જીતી લીધી અને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી. મેજબાન ટીમે ઓપનિંગ બેટ્સમેન ઇમરાન બટ (12), આબિદ અલી (10) અને કેપ્ટન બાબર આજમ (30) વિકેટ ગુમાવી હતી. અઝહર અલી (અણનમ 31) અને ફવાદ આલમ (અણનમ 4)એ ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી. દિવસની શરૂઆતમાં ચાર વિકેટ પર 187 રન પર રમવા ઉતરેલ મહેમાન ટીમે દિવસમાં 58 રન ઉમેરીને આઉટ થઈ ગઈ. એઈડેન માર્કરામે 74 અને રેસીન વાન ડે ડુસેને 64 રન બનાવ્યા. ઉપરાંત દક્ષિણ આફ્રીકના કોઈ અન્ય બેટ્સમેન ક્રીઝ પર વધારે સમય સુધી ટકી ન શક્યા. પ્રથમ ઇનિંગમાં મહેમાન ટીમને પાકિસ્તાનના 378 રનના જવાબમાં 220 રન પર ઓલ આઉટ થઈ ગઈ, જેમાં મેજબમાને 158 રનની લીડ મેળવી હતી. પાકિસ્તાન માટે ફવાલ આલમે શાનદાર 109 રન બનાવ્યા હતા જ્યારે ફહીમ અશર અને બાબરે ક્રમશઃ 64 અને 51 રન બનાવ્યા હતા. નૌમનાને આખી ટેસ્ટ મેચમાં 73 રન આપીને સાત વિકેટ લીધી જ્યારે યાસિરે 133 રન આપીને કુલ સાત વિકેટ લીધી. હવે નબ્ને ટીમ રાવલપિંડીમાં 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ બીજી અને અંતિમ ટેસ્ટમાં એક બીજા સામે રમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget