શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ શિવસેના-એનસીપી-કોગ્રેસના ગઠબંધન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
આ અરજીમાં સુપ્રીમ કોર્ટે અપીલ કરવામા આવી છે કે તે ગવર્નરને નિર્દેશ આપે કે તે જનાદેશ વિરુદ્ધ કોગ્રેસ અને એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપે નહીં.
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોગ્રેસની સરકાર રચવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના એક વ્યક્તિએ આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહારાષ્ટ્રમાં રહેતા એસ આઇ સિંહે ચૂંટણી બાદ એનસીપી, કોગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વિરુદ્ધ અરજી કરી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે અપીલ કરવામા આવી છે કે તે ગવર્નરને નિર્દેશ આપે કે તે જનાદેશ વિરુદ્ધ કોગ્રેસ અને એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપે નહીં.
નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 56 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ બંન્નેમાં મુખ્યમંત્રીને લઇને સહમતિ ન બનતા શિવસેનાએ એનસીપી અને કોગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.Petition filed in SC by a Maharashtra resident,SI Singh, against post poll alliance of NCP-Shiv Sena-Congress in Maharashtra.The petition sought a direction from SC to restrain Governor of Maharashtra from inviting Congress &NCP to form govt in the state against mandate of people pic.twitter.com/CKpuBEFtVz
— ANI (@ANI) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement