શોધખોળ કરો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના નવેમ્બર સુધી ચાલુ રહેશે : પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, કોરોના સંકટકાળમાં પણ ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં ઘણી સારી છે. દેશમાં સતર્કતા વધુ જરૂરી છે, આપણે અનલૉકના સમયમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આજે ફરીથી સંબોધિત કર્યો, તેમને પોતાના સંબોધનમાં કોરોના, અને કોરોના સંકટ કાળમાં સરકાર દ્વારા દેશની જનતા માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિશે વાત કરી, આ દરમિયાન તેમને ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવાની વાત કહી હતી. દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉન દરમિયાન દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી કે એવી સ્થિતિ ના આવે કે કોઇ ગરીબના ઘરમાં ચૂલો ના સળગે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્યના સરકારો હોય, સિવિલ સોસાયટીના લોકો હોય કે કોઇપણ, તમામે પુરો પ્રયાસ કર્યો કે આપણા દેશના ગરીબો ભૂખ્યા ના રહે. પીએમે કહ્યું કે. લૉકડાઉન થતાંજ સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઇને આવી, અને હવે આને નવેમ્બર સુધી લંબાવી લંબાવવામાં આવી રહી છે. આ યોજના અતંર્ગત દેશના 80 કરોડ લોકોને ખાદ્ય-અનાજની સમસ્યા ના પેદા થાય એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં 20 કરોડ ગરીબ પરિવારોના જનધન ખાતામાં સીધા 31 હજાર કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, અને આ દરમિયાન 9 કરોડથી વધારે ખેડૂતોના બેન્ક ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. સરકારે પુરેપુરી વ્યવસ્થા કરી છે કે ગરીબો અને વંચિતોને આ કોરોના સંકટકાળમાં કોઇ તકલીફ ના પડે પીએમ મોદીએ કહ્યું કે, એકબાજુ જોઇએ તો અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢીગણા વધારે લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 13 ગણા વધારે લોકોને અમારી સરકારે મફત અનાજ આપ્યુ છે, અને હવે આ વ્યવસ્થાને નવેમ્બરના અંત સુધી ચાલુ રાખવામાં આવી રહી છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અહીં ચોમાસુ અને ત્યારબાદ ખાસ કરીને ખેતીમાં જ વધારે કામ થાય છે. અન્ય બીજા સેક્ટરોમાં થોડી સુસ્તી વધુ રહે છે. જુલાઇથી થોડો થોડો તહેવારોનો પણ માહોલ બનવા લાગશે, અને આગામી દિવસોમાં દેશમાં ઘણાબધા તહેવારો આવવાના છે, 5 જુલાઇએ ગુરુપૂર્ણિમા, બાદમાં ગણેશોત્સવ, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?

Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case: મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો| Kartik PatelLion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Ahmedabad: આખરે ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી આવ્યો પોલીસના સકંજામાં, એરપોર્ટ પરથી ધરપકડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે આજે ટીમની જાહેરાત,યશસ્વી-શમીની એન્ટ્રી નક્કી! શું 'ઘાયલ' બુમરાહને મળશે તક?
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
Saif Ali Khan: 8 પાત્ર, 8 ખુલાસા... સૈફ અલી ખાન પરના હુમલાનું રહસ્ય વધુ ઘરાયું, હજુ પણ વણઉકેલાયેલા છે આ સવાલો
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો 18 જાન્યુઆરીનું દૈનિક રાશિફળ

11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 

ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Embed widget