શોધખોળ કરો

પીએમ મોદીએ નવા ‘ડિફેન્સ કોમ્પલેક્સ’નું કર્યું ઉદ્ઘાટન, સંરક્ષણ મંત્રાલયના 7 હજાર કર્મચારીઓ થયા શિફ્ટ

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લ્યુટિયન્સ ઝોનમાં આફ્રિકા એવન્યુ ખાતે આ નવી સંરક્ષણ સંકુલ ઇમારત પૂર્ણ થઈ ગઈ છે.

નવી દિલ્હી: સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે ચાલી રહેલા બાંધકામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુ ખાતે સંરક્ષણ કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી સ્ટાફના વડા જનરલ એમએમ નરવણે પણ હાજર હતા. નવા 'ડિફેન્સ કોમ્પ્લેક્સ'માં સંરક્ષણ મંત્રાલયના લગભગ 7 હજાર કર્મચારીઓની શિફ્ટ કરવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લ્યુટિયન્સ ઝોનમાં આફ્રિકા એવન્યુ ખાતે આ નવી સંરક્ષણ સંકુલ ઇમારત પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય સંરક્ષણ મંત્રાલયનું નવું મકાન પણ ઇન્ડિયા ગેટ પાસે કેજી માર્ગ પર પૂર્ણ થયું છે. આ બંને ઇમારતોમાં નેવીનું INS ઇન્ડિયા નેવલ સ્ટેશન, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસ અને CSD કેન્ટીન પણ સાઉથ બ્લોકની નજીક ખસેડવામાં આવશે. ઓફિસ અહિંથી હટવા પર લગભગ 7.5 લાખ ચોરસ મીટર જગ્યા સેન્ટ્રલ વિસ્ટા માટે ખુલ્લી થશે.

આફ્રિકા એવન્યુ અને કેજી માર્ગ પર તૈયાર થયેલી બંને ઇમારતો પર કુલ 775 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આફ્રિકા એવન્યુની ઇમારત કુલ 5 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં બનાવવામાં આવી છે અને તેમાં પાંચ બ્લોક્સ છે. જ્યારે કેજી માર્ગ મકાન 4.52 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેના ત્રણ બ્લોક છે. કર્મચારીઓ માટે કેન્ટીન, બેંક અને એટીએમ સુવિધાઓ છે. બિલ્ડિંગના નિર્માણમાં વૃક્ષો કાપવામાં આવ્યા નથી.

પીએમ મોદીએ કહ્યું - નવી સંરક્ષણ કચેરી દળોના કામને અનુકૂળ બનાવશે

સંરક્ષણ મંત્રી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રણેય સેનાઓના અધિકારીઓને સંબોધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે આઝાદીના 75 માં વર્ષમાં, અમે નવા ભારતની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અનુસાર દેશની રાજધાની વિકસાવવા તરફ મહત્વનું પગલું ભરી રહ્યા છીએ. આ નવું સંરક્ષણ કાર્યાલય સંકુલ આપણા દળોના કાર્યને વધુ અનુકૂળ, વધુ અસરકારક બનાવવા માટેના અમારા પ્રયાસોને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget