શોધખોળ કરો

સરકાર માટે સ્માર્ટસિટી એક પ્રોજેક્ટ નહીં મિશન, ગરીબીએ હિંમત અને ઈમાનદારી આપીઃ મોદી

લખનઉઃ મિશન 2019ને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ઉત્તરપ્રદેશના પ્રવાસ કરી રહી છે. જેના અનુસંધાનમાં તેઓ શનિવારે લખનઉ આવ્યા હતા. અહીંયા તેમણે ટ્રાન્સફોર્મિંગ અરબન લેન્ડસ્કેપ નામના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોદીએ તેમના સંબોધનમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને સ્માર્ટ સિટી માટે પ્રેરણા બતાવ્યા. ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પણ ટોણો માર્યો. મોદીએ કહ્યું કે, યુપીનો સાંસદ હોવાના કારણે અહીંયા આવ્યો છે. જે શહેરોને પુરસ્કાર મળ્યા છે, જે શહેરોના નાગરિકોનો તેમનું ઘર મળ્યું છે તે તમામને મારા અભિનંદન. શહેરના ગરીબ બેઘરને પાકુ મકાન અભિયાન છે. 100 સ્માર્ટસિટીનું કામ હોય કે 500 અમૃત સિટીનું. કરોડો દેશવાસીઓનું જીવન સરળ, સુગમ અને સુરક્ષિત બનાવવાનો અમારો સંકલ્પ આજે ત્રણ વર્ષ બાદ વધારે મજબૂત થયો છે. લખનઉ વિકાસ અટલજીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. મને ગર્વ છે કે હું ગરીબ માતાનો દીકરો છું. ગરીબીએ મને હિંમત અને ઈમાનદારી આપી છે. હું ગરીબોની પીડાનો ભાગીદાર છું. અમારી પ્રતિબદ્ધતા હાલની પેઢીનું જીવન ફાઇવ E (Ease of Living, Education, Employment, Economy, Entertainment) પર આધારિત હોય તેવી વ્યવસ્થાના નિર્માણનું છે. મોદીએ એમ પણ કહ્યું કે, દેશમાં ઈમાનદારીનો મોહાલ બની રહ્યો છે. દેશને બદલવા લોકો આગળ આવી રહ્યા છે. દેશમાં આશરે સવા કરોડ પરિવારોએ ગેસ સબસિડી છોડી છે. 40 લાખથી વધુ લોકોએ રેલવે યાત્રાની સબસિડી છોડી દીધી છે. યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર ટિપ્પણી કરતાં મોદીએ કહ્યું કે, ગત સરકાર લોકો માટે ઘર ન બનાવી શકી. કારણકે તેમનો સિંગલ પોઈન્ટ પ્રોગ્રામ તેમના બંગલાને સજાવવાનો હતો.

ટોપ સ્ટોરી

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
PM મોદીને મળ્યા પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Demolition Update: દાઉદ ઈબ્રાહિમના પૈતૃક ઘર પર ફરી વળ્યું બુલડોઝર, 250 પોલીસ તૈનાત
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Youtube Tips: બાળકોને YouTube આપતા પહેલાં ON કરી લો આ સેટિંગ, નહીં દેખાય વાંધાજનક વીડિયો!
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
Milk Price: સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Embed widget