શોધખોળ કરો

PM Modi G7 Speech: G-7 સંમેલનમાં PM મોદી વર્ચ્યુઅલ સામેલ થયા, 'વન અર્થ-વન હેલ્થ'નો મંત્ર આપ્યો

પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સંમેલનના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ G-7 દેશોને 'વન અર્થ-વન હેલ્થ'નો મંત્ર આપ્યો હતો,  જેને જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલે પણ સમર્થન કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સંમેલનના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ G-7 દેશોને 'વન અર્થ-વન હેલ્થ'નો મંત્ર આપ્યો હતો,  જેને જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કેલે પણ સમર્થન કર્યું હતું. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મોદી સાથે ચર્ચા કરી હતી.

તેમણે ટ્રેડ-રિલેટેડ આસ્પેક્ટ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (TRIPS)એગ્રીમેન્ટ અંગે વાતચીત કરી ભારત પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું.ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે વેક્સિન માટે આવશ્યક કાચા માલસામાનનો સપ્લાઈ કોઈ જ અવરોધ વગર મળવો જોઈએ. જેથી ભારત જેવા દેશ કોઈ પણ અવરોધ વગર વેક્સિનનું ઉત્પાદન કરી શકે.

G7 દેશના નોતાઓએ શનિવારે ગરીબ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે એક પ્લાન રજૂ કરી રાખ્યો છે. આ પ્લાન ચીનના વન બેલ્ડ વન રોડ (OBOR) પ્રોજેક્ટ વિરૂદ્ધ લાદવામાં આવ્યો છે. આનું નેતૃત્વ અમેરિકા કરશે. G7 નેતાઓની મુલાકાતમાં USના રાષ્ટ્રપતિ જો બાઇડન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને મોદીને તેમા સામેલ કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસના પરિણામે મોદીએ બ્રિટન પ્રવાસ રદ કર્યો હતો. તેઓ શનિવારે અને 13 જૂનના રોજ વર્ચ્યુઅલ મોડમાં આમા ભાગ લીધો.

ટોપ સ્ટોરી

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી 

શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું

વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

Embed widget