શોધખોળ કરો

PM Modi Address to Nation: દેશમાં આ તારીખથી 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ થશે, PM મોદીએ જાહેરાત કરી

 નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદી થોડીવારમાં દેશને સંબોધન કરશે. પીએમઓ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરી આ જાણકારી આપવામાં આવી છે. 

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું નવું વર્ષ 2022 આવવાનું છે. આપ તમામ 2022ના સ્વાગતના તૈયારીમાં લાગ્યા છો, પરંતુ ઉત્સાહ અને ઉમંગ સાથે પણ આ સમય સાવચેત રહેવાનો પણ છે.  આજે દુનિયાના ઘણા દેશોમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં ઘણા લોકોના ઓમિક્રોન સંક્રમિત થવાના સમાચાર છે.  દેશમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ થશે.  PM મોદીએ મોટી જાહેરાત કરી છે. 

PM મોદીએ કહ્યું,  બધાને આગ્રહ છે પેનિક ન કરો સવાધાન રહો સતર્ક રહો માસ્કનો ભરપુર ઉપયોગ કરો.  હાથને થોડી થોડી વારમાં ધોવાના છે. વારસન મ્યૂટન્ટ થઈ રહ્યો છે ત્યારે વાયરસનો સામનો કરવાની તાકત મલ્ટીપ્લાય થઈ રહી છે. ઈનોવેટીવ સ્પીરીટ વધી રહી છે.  દેશ પાસે 18 લાખ આઈસોલેશન બેડ છે. 5 લાખ ઓક્સિજન સપોર્ટ બેડ 140 આઈસીયૂ બેડ છે. આઈસીયૂ નોનઆઈસીયૂ મળી 90 હજાર બેડ બાળકો માટે છે. 

પીએમ મોદીએ કહ્યું કે વેક્સિન પર દેશ એક્શન મોડમાં છે. દેશમાં 141 કરોડ ડોઝ લાગી ચૂક્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા શ્રેષ્ઠ કામ થયું છે. પીએમ મોદીએ કહ્યું કે ઓમિક્રોનની ચર્ચા ઝડપથી ચાલી રહી છે. ભારતના વૈજ્ઞાનિક સંપૂર્ણ બારીકાઈથી નજર રાખે છે આ પર કામ કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સારવારની પૂરતી વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે 1 લાખ 40 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતની 61 ટકા પુખ્ત વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા છે. તે જ સમયે, આ વય જૂથના 90 ટકા લોકોને રસીનો એક ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નિયમોનું પાલન કરવાથી જ આપણને આ સમસ્યામાંથી બચાવી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દૂરના ગામડાઓમાંથી 100% રસીકરણના સમાચાર આવે છે ત્યારે અમને ગર્વ થાય છે.

15-18 વર્ષી ઉંમરના બાળકો માટે દેશમાં વેક્સીનેશ શરુ થશે. 3 જાન્યુઆરીથી તેની શરુઆત થશે.

સ્વાસ્થ્ય કર્મીઓ માટે 10 જાન્યુઆરી  2022 થી પ્રીકેશન ડોઝ બૂસ્ટર ડોઝની શરુઆત થશે. 

60 વર્ષથી ઉપરના ગંભીર બીમારીવાળા લોક માટે પણ પ્રીક્વેશન ડોઝ બૂસ્ટર ડોઝની શુરઆત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Embed widget