શોધખોળ કરો

PM મોદી ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, સિડનીમાં થશે જાહેર સભા, ક્વાડ મિટિંગમાં ભાગ લેશે

PM Modi To Visit Australia Capital: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ મીટિંગ માટે ચાર દિવસીય ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે.

PM Modi To Visit Australia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ મીટિંગ માટે ચાર દિવસીય ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે. પીએમ મોદી ઑસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં 23 મેના રોજ ભારતીય ડાયસ્પોરાના એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે.

તે જ સમયે, પીએમ મોદી સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. ક્વાડ સમિટમાં દરિયાઈ ક્ષેત્ર, અવકાશ, જળવાયુ પરિવર્તન, આરોગ્ય અને સાયબર સુરક્ષામાં સતત સહકાર અંગે ચર્ચા કરવામાં આવશે. ક્વાડની સમિટમાં ભારત સહિત અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના દેશોના નેતાઓ ભાગ લેશે.

ઑસ્ટ્રેલિયાના પીએમ માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ દરમિયાન ભારતના પ્રવાસે હતા. ઑસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીની સરકાર બન્યા બાદ વડાપ્રધાન એન્થોની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ પ્રવાસ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે... - પીએમ મોદી

તે જ સમયે, પીએમ મોદીએ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનની આ મુલાકાત વિશે કહ્યું હતું કે અમે પરસ્પર સહયોગના ઘણા પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. આ સાથે, છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા છે, જેમાં બંને દેશોની સેનાઓ માટે લોજિસ્ટિક સપોર્ટનો પણ સમાવેશ થાય છે. પીએમએ કહ્યું કે ભારત-ઑસ્ટ્રેલિયા સ્વચ્છ હાઇડ્રોજન અને સોલાર ક્ષેત્રે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઑસ્ટ્રેલિયા બંને ક્વોડના સભ્ય છે. મને ક્વોડ લીડર્સ સમિટ માટે ઑસ્ટ્રેલિયામાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના માટે હું ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસનો આભાર માનું છું. PMએ કહ્યું, મેં એન્થોનીને સપ્ટેમ્બર મહિનામાં G20 સમિટ માટે ભારત આવવા આમંત્રણ આપ્યું છે.

ઓસ્ટ્રેલિયાના પીએમ ભારતને પ્રવાસે આવ્યા હતા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 માર્ચ) થી 11 માર્ચ સુધી ભારતના પ્રવાસે આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીની સરકાર બન્યા બાદ પીએમ એન્થોની પહેલીવાર ભારત આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોનીએ ભારત-ઓસ્ટ્રેલિયાને પાર્ટનર ગણાવ્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મારું ખૂબ સારું સ્વાગત કર્યું. ઓસ્ટ્રેલિયા અને ભારત સારા મિત્રો છે અને અમે ભાગીદાર પણ છીએ અને અમે દરરોજ અમારા સંબંધોને મજબૂત બનાવી રહ્યા છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget