શોધખોળ કરો
Advertisement
'રન ફોર રિયો'ને PM મોદીની લીલી ઝંડી, કહ્યું- '2020 ઓલિમ્પિકમાં 200 ખેલાડીઓ મોકલવાનો સંકલ્પ કરો'
નવી દિલ્હીઃ એક સપ્તાહ બાદ રિયો ઓલિમ્પિક શરૂ થવા જઇ રહ્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રન ફોર રિયોને લીલી ઝંડી આપી હતી. આ આયોજન ખેલાડીઓનો ઉત્સાહ વધારવવા માટે કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર ઓલિમ્પિકમાં ગયેલા ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ આપી હતી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, 2020 ઓલિમ્પિકમાં અત્યારથી ખેલાડીઓને તૈયાર કરી શકાય છે. અમે આગામી ઓલિમ્પિકમાં 200 ખેલાડીઓ મોકલીશું. આશા છે કે આપણા ખેલાજીઓ દુનિયાનું દિલ જીતવામાં સફળ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion