શોધખોળ કરો

આતંકવાદ પર ચીને ફરી એકવખત પાકિસ્તાનનો કર્યો બચાવ

નવી દિલ્લી: ભારતને ચીન તરફથી એકવાર ફરીથી ફટકો લાગ્યો છે. ચીને ફરી પોતાના મિત્ર પાકિસ્તાનનો બચાવ કરતા કહ્યું કે, કોઈ ચોક્કસ દેશ કે ધર્મને આતંકવાદ સાથે જોડી ન શકાય. તે તેની વિરુદ્ધ છે. ચીનનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદની જનની કહ્યાના જવાબમાં સામે આવ્યું છે. ચીને વૈશ્વિક સમુદાયને કહ્યું કે, તેઓ પાકિસ્તાનના મહાન બલિદાનોનું સમ્માન આપે. ચીને વધુમાં કહ્યું કે, તેમનો દેશ કોઈ પણ દેશને આતંકવાદ સાથે જોડવાના વિરુદ્ધ છે. મોદીએ પાકિસ્તાન પર આતંકવાદને આશરો આપવાના આરોપ સાથે જોડાયેલા સવાલના જવાબમાં કહ્યું કે આતંકવાદના વિરોધ પર ચીનની સ્થિતિ સમાન છે. ચીને એકવાર ફરી સ્પષ્ટ કર્યું છે કે ચીન અને પાકિસ્તાન ગાઢ મિત્રો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બ્રિક્સ દેશોના સમ્મેલનમાં પાકિસ્તાનને આતંકવાદના પોષણની ભૂમિ ગણાવી હતી. બ્રિક્સ સમ્મેલનમાં પીએમ મોદીએ એક તીરથી બે નિશાન સાંધ્યા છે. આતંકવાદ પર ચીનની સામે પાકિસ્તાનને બોધ આપતા કહ્યું કે, આતંકવાદ પાકિસ્તાનનું લાડકું બાળક છે. ગોવામાં દુનિયાના 10 દેશોના રાષ્ટ્રધ્યક્ષોની સામે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પાકિસ્તાન પર જોરદાર હુમલો પણ કર્યો અને ઈશારા ઈશારામાં ચીનને શીખામણ પણ આપી દીધી. એટલે કે એક તીરથી બે નિશાન સાંધ્યા છે. બ્રિક્સ દેશોના સમ્મેલનના અંતમાં જાહેર સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તમામ દેશોની જવાબદારી છે કે તેમના જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget