શોધખોળ કરો

વડાપ્રધાન મોદી આ વખતે પણ જવાનો સાથે સરહદ પર મનાવશે દિવાળી

વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળી જવાનો સાથે ઉજવે છે. ગત વર્ષે એલઓસી પાસે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવશે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. પીએમ મોદી જેસલમેર બોર્ડર પર ભારતીય દળના જવાનો સાથે દિવાળી ઉજવી શકે છે. તે દરમિઆન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, આર્મી ચીફ એમ.એમ. નરવાણે પણ સામેલ થઈ શકે છે. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને અપીલ કરી હતી કે, દિવાળી પર સરહદ પર રાષ્ટ્રની રક્ષા કરી રહેલા સૈનિકોને યાદી કરીને એક દિવો જરૂર પ્રગટાવો. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, “આ દિવાળી પર આપણે એક દિવો સેનાને સલામી આપીને પ્રગટાવાનો છે, જે નિડર થઈને આપણા રાષ્ટ્રની રક્ષા કરી રહ્યાં છે. આપણા સૈનિકોના મહાન પરાક્રમ માટે આપણી કૃતજ્ઞતાની ભાવનાને વ્યક્ત કરવા માટે શબ્દ અસમર્થ છે. આપણે સરહદ પર રહેતા સૈનિકોના પરિવારના પણ આભારી છીએ.” ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળી જવાનો સાથે ઉજવે છે. ગત વર્ષે એલઓસી પાસે જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લામાં પીએમ મોદીએ જવાનો સાથે દિવાળી ઉજવી હતી. આ વખતે પીએમ મોદી ચીન અને પાકિસ્તાન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે જવાનો સાથે સમય વિતાવશે તેમનો જુસ્સો વધારશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget