શોધખોળ કરો

વડાપ્રધાન મોદી આજે તમિલનાડુ અને કેરલના પ્રવાસ પર, એઇમ્સની આપશે ભેટ

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તમિલનાડુ અને કેરલના પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદી આ બંન્ને રાજ્યોને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. વડાપ્રધાન મોદી તમિલનાડુમાં એઇમ્સનું ખાતમૂહર્ત કરશે જ્યારે કેરલમાં રિફાઇનરી પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. બંન્ને રાજ્યોમાં વડાપ્રધાન મોદી પબ્લિક મીટિંગ પણ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ સાથે વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તમિલનાડુના મદુરૈમાં પ્રસ્તાવિત એઇમ્સનું ખાતમૂહર્ત કરશે. 750 બેડની સુવિધા ધરાવતી આ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ 200 એકરની જમીન પર બનશે જેના પર લગભગ 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. નોંધનીય છે કે 2015-16ના બજેટમાં તમિલનાડુમાં એઇમ્સની મંજૂરી મળી હતી. વડાપ્રધાન મોદી રાજાજી મેડિકલ કોલેજ મદુરૈ, તંજાવુર મેડિકલ કોલેજ અને તિરુનેલવેલી મેડિકલ કોલેજના સુપર સ્પેશ્યાલિટી બ્લોકનું ઉદ્ધાટન કરશે. બાદમાં વડાપ્રધાન મોદી એક જનસભાને પણ સંબોધશે. તમિલનાડુ ભાજપના નેતાઓ આ પ્રવાસને સફળ બનાવવા માટે અનેક સમયથી તૈયારીઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે. જોકે, પાર્ટીને આશા છે કે એઆઇએડીએમકે સાથે તેનું ગઠબંધન થઇ શકે છે. તમિલનાડુ બાદ વડાપ્રધાન મોદી કેરલ પહોંચશે. જ્યાં તેઓ ઇન્ટીગરેટેડ રિફાઇનરી એક્સપેન્શન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આ સ્થાન પર વડાપ્રધાન મોદી પેટ્રોકેમિકલ કોમ્પલેક્સનું ઉદ્ધાટન કરશે. અહીં ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં યુવાઓને ટ્રેનિંગ અપાશે. ત્યારબાદ સવા ચાર વાગ્યે વડાપ્રધાન મોદી ત્રિચૂરમાં જનસભા સંબોધશે.

ટોપ સ્ટોરી

મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 
Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
Embed widget