શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Polio: દેશના આ જાણીતા શહેરમાં ગટરના પાણીમાંથી મળ્યો પોલીયો વાયરસ, જાણો વિગત

કોલકાતાના છ વિસ્તારોમાં ગટરના પાણીમાં પોલિયો વાયરસ મળી આવ્યો છે. આ પછી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Polio in Kolkata: કોલકાતાના છ વિસ્તારોમાં ગટરના પાણીમાં પોલિયો વાયરસ મળી આવ્યો છે. આ પછી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વર્લ્ડ ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી) ના પૂર્વ પ્રાદેશિક કાર્યાલયના અધિકારીઓ અયોગ્ય ગટર સીવરેજ સવલતોના છ પોકેટ્સ અને અમુક પરિમાણોના આધારે ખુલ્લામાં શૌચ કરવાના ઊંચા દરોનું નિરીક્ષણ કરી રહ્યા છે.

 વાયરસ ક્યાં મળી આવ્યો?

મેટિયાબ્રુઝ ઉપરાંત, વાયરસ અન્ય પાંચ વિસ્તારોમાં શ્યામલાલ લેન, વર્લ્ડ વિઝન સ્કૂલ વિસ્તાર, ધાપા લોકગેટ, મહેશતલા અને નારકેલડાંગા જોવા મળ્યો હતો. આ ઉપરાંત, KMC અધિકારીઓએ વિસ્તારોમાં કોઈ પોલિયો પીડિત છે કે કેમ તે શોધવા માટે વધારાના પગલાં લેવાનું નક્કી કર્યું છે.

KMC હેઠળના તમામ 144 વોર્ડના કાઉન્સિલરોને પોલિયો પીડિતોની ઓળખ કરવા માટે તેમના પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. આવી જ સૂચના KMC વિસ્તારના પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.

19મી જૂનથી ખાસ પોલિયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે

રાજ્યના આરોગ્ય વિભાગે કેટલાક જિલ્લાઓને પણ ઓળખી કાઢ્યા છે, જ્યાં 19 જૂનથી ખાસ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આમાંના કેટલાક જિલ્લાઓ હાવડા, હુગલી, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, ઉત્તર દિનાજપુર, માલદા અને મુર્શિદાબાદ છે. તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોને ત્યાં દાખલ કરાયેલા તમામ રોગપ્રતિકારક શક્તિની ખામીવાળા બાળકોના સ્ટૂલ ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રાથમિક અવલોકનો ગટરના પાણીમાં પોલિયો વાયરસના અસ્તિત્વ પાછળ બે શક્યતાઓ દર્શાવે છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે વધારો થયો છે. સતત બીજા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24  કલાકમાં 12,847 નવા કેસ અને 14 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 63 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 63,063 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,817 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,82,697 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,84,03,471 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 15,27,365 ડોઝ આપવામાં આવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નિશાન સાધ્યું, કહ્યું,  “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે”
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
રાજય સરકારે વધુ એક નવી નગરપાલિકાની રચના કરી, ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે
Embed widget