શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોંગ્રેસે કહ્યું- અરૂણાચલમાં જંગ હાર્યા બાદ માફી માંગે મોદી, કેજરીવાલ બોલ્યા- દિલ્હી તરફ જોતા નહીં

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અરૂણાચલમાં ફરીથી કોંગ્રેસ સરકારને બહાલ કરવાનો આદેશ આપીને કેંદ્રને ઝાટકો આપ્યો છે. આ નિર્ણય પર કોંગ્રેસ નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે અને બીજેપીને માફી માંગવા માટે કહ્યું છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે દેશમાં રાજ્યપાલ સંધના કાર્યકર્તાની જેમ કામ કરી રહ્યું છે. રાશિદે એક ઈંટરવ્યૂ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, બીજેપી જોર જબરદસ્તીથી રાજનીતિ કરે છે. બીજી પાર્ટીઓના ધારાસભ્યોને બીજેપીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. રાશિદે કહ્યું કે, સુપ્રિમ કોર્ટનો નિર્ણય લોકતંત્રની જીત છે. રાજ્યપાલ કેંદ્રના ઈશારે કામ કરી રહી ચે. કેંદ્ર સરકારે દેશમાં એવી હાલત ઉભી કરી છે જેનાથી લોકતંત્રમાં ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીય સુરજેવાલાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી હવે નરેંદ્ર મોદી અને અમિત શાહને કોંગ્રેસની માફી માંગવી જોઈએ. બીજી બાજુ બીજેપી નેતા અને અરૂણાચલમાં પાર્ટી પ્રભારી સુધાંશુ મિત્તલે કહ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસની પાસે બહુમતી નથી. 16 લોકોની સાથે કોંગ્રેસ સરકાર સરકાર કેવી રીતે બનાવી શકે છે. મિત્તલે કહ્યું કે, અલ્પમતમાં હોવાના કારણે કોંગ્રેસને રાજ્યમાં સરકારમાં બની રહેવાનો કોઈ હક્ક નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેંદ્ર સરકાર ઉપર નિશાન સાંધ્યું છે. કેજરીવાલે કહ્યું કે, પીએમ મોદી તાનાશાહની જેમ કામ કરી રહ્યા છે. પહેલા ઉત્તરાખંડ અને હવે અરૂણાચલમાં મોદી સરકારને ફટકો પડ્યો છે. કેજરીવાલે કહ્યું કે તેમને આશા છે કે કેંદ્ર સરકાર હવે તેનાથી શિખ મેળવશે. જનતંત્રને ચાલવા દેશે. કેજરીવાલે કહ્યું કે, કેંદ્ર સરકાર પાર્ટીઓને તોડવાનું અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની નાપાક કોશિશ કરી રહ્યું છે. પરંતુ સુપ્રિમ કોર્ટના નિર્ણય પછી તેમને આશા છે કે હવે દિલ્હી સરકારને પણ ચાલવા દેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

CR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરા કચડી નાખશેRajkot News: રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા ભવ્ય વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Embed widget