શોધખોળ કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિરોધ વચ્ચે ત્રણેય કૃષિ બિલને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રવિવારે ચોમાસુ સત્રમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ખેડૂતો અને ખેતી સંબંધિત બિલોને મંજૂરી આપી દીધી છે.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રવિવારે ચોમાસુ સત્રમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ખેડૂતો અને ખેતી સંબંધિત બિલોને મંજૂરી આપી દીધી છે. ખેડૂતો અને રાજકીય પક્ષો આ ખરડો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમની અપીલ કામ લાગી ન હતી. મોદી સરકારમાં અને NDAમાં સાથી પક્ષ રહેલા શિરોમણિ અકાલી દળે પણ આ બિલનો વિરોધ કર્યો હતો. સંસદમાં તેમણે આ બિલનો વિરોધ કર્યો, ત્યારબાદ કેન્દ્રમાં મંત્રી એવા હરસિમરત કૌર બાદલે પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી પણ સરકારના વલણમાં કોઈ ફેરફાર નહીં જોઈને નારાજ શિરોમણિ અકાલી દળ NDA થી અલગ થયું હતું.
ખેડૂતો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ બિલ, 2020 પર કરાર અને આવશ્યક ચીજવસ્તુ (સુધારો) બિલ 2020 પ્રથમ સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવ્યા હતા. જેને સંસદમાં પસાર કરાયા હતા અને હવે આ અંગે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ ત્રણેય બિલ કોરોના સમયગાળામાં 5 જૂને જાહેર કરાયેલા ત્રણ વટહુકમોની જગ્યા લેશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Embed widget