શોધખોળ કરો

દિલ્હીના દ્વારકામાં PM મોદીએ રાવણ દહન કર્યું, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએદિલ્હીના દ્વારકામાં 107 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કર્યું હતું.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિજયા દશમીના અવસર પર દિલ્હીના દ્વારકામાં 107 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કર્યું હતું. વડાપ્રધાન સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને પશ્ચિમી દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યાં હતા. પરંપરા પ્રમાણે પીએમ મોદી તીર ચલાવીને રાવણ દહન કર્યું હતું. Delhi: Prime Minister Narendra Modi at a #Dussehra function at Ram Leela grounds in Dwarka https://t.co/TG9hQSt4pN pic.twitter.com/MhMf1Fd6nx પીએમ મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું કે 365 દિવસમાં ભાગ્યેજ કોઈ એવો દિવસ હશે જ્યાં ભારતમાં કોઈ ઉત્સવ ના ઉજવાતો હોય. ઉત્સવ આપણને એકબીજા સાથે જોડે છે અને ઉમંગ ભરે છે. દેશમાં ઉત્સવ જ સંસ્કાર, શિક્ષા અને સમુહ જીવનનું પ્રશિક્ષણ આપે છે. પીએમ મોદીએ કહ્યું કળા, સાધનાને તહેવારોએ જીવંત કર્યા તેથી જ આપણે ત્યાં રોબોટ નહીં પણ માનવ પેદા થાય છે. તેઓએ કહ્યું નવરાત્રિ શક્તિની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે. તેઓએ કહ્યું કે અમે પડકાર આપનાર પણ છે અને સમય પ્રમાણે પોતાને બદલનાર પણ છે, આપણે પોતાની બુરાઈઓ સામે ઊભા હોઈએ છીએ. બુરાઈઓ સામે ઊભા રહેનારા જ સંત હોય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

Embed widget