શોધખોળ કરો

કાલથી શરૂ થશે ડોમેસ્ટિક વિમાન સેવા, યૂપી સહિત આ રાજ્યોએ ફ્લાઈટથી આવનારા મુસાફરો માટે જાહેર કરી ગાઈડલાઈન

સોમવારથી દેશમાં ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. તેને લઈને ડોમેસ્ટિક વિમાન મુસાફરી માટે યૂપી, મહારાષ્ટ્ર,પંજાબ,હિમાચલ, જમ્મુ કાશ્મીર અને કર્ણાટકે ગાઈડલાઈન જાહેર કરી છે.

નવી દિલ્હી: સોમવારથી દેશમાં ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. તેને લઈને ડોમેસ્ટિક વિમાન મુસાફરી માટે યૂપી, મહારાષ્ટ્ર,પંજાબ,હિમાચલ, જમ્મુ કાશ્મીર અને કર્ણાટકે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ડોમેસ્ટિક ફ્લાઈટથી આ રાજ્યોમાં જતા મુસાફરોએ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. કર્ણાટકમાં સાત દિવસ તો બાકીના રાજ્યોમાં 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનનો નિયમ છે. યૂપી સરકારે બનાવ્યા આ નિયમ ઉત્તરપ્રદેશની સરકારે ફ્લાઈટથી રાજ્યમાં આવનારા મુસાફરો માટે નિયમ બનાવ્યા છે. જે મુજબ મુસાફર વિમાનથી યૂપી પહોંચી પ્રદેશમાં જ રહેવાનો હોય તો તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જો કોઈ પાસે હોમ ક્વોરન્ટાઈનની વ્યવસ્થા નહી હોય તો તેણે સરકારી સ્તર પર કરવામાં આવેલી વ્યવસ્થામાં રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં હવાઈ મુસાફરીના આવનારા તમામ મુસાફરોએ એરપોર્ટથી નિકળતા પહેલા વેબસાઈટ https://reg.upcovid.in પર રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશનમાં કોઈ સમસ્યા હોય તો 1800-180-514 નંબર પર સહાયતા મેળવી શકો છો. પંજાબ અને જમ્મૂ કાશ્મીરમાં 14 દિવસનું ક્વોરન્ટીન પંજાબ સરકારે શરત રાખી છે કે જે વિમાનથી આવશે તેણે 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જમ્મુ કાશ્મીરમાં પણ બે અઠવાડીયાની શરત છે. મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું વિમાન સેવા માત્ર તેમના માટે હશે જેને યોગ્ય જરૂરીયાત છે. દરેક માટે મુંબઈમાં લેન્ડિંગ નથી. લોકડાઉન વચ્ચે કાલથી સમગ્ર દેશમાં વિમાન સેવાઓ શરૂ થઈ રહી છે. આવું દેશની જરૂરીયાતને જોતા કરવામાં આવી રહ્યું છે. પરંતુ વિમાન સેવાઓને લઈને વિવાદ ઉભો થયો છે. ઘણા રાજ્યોએ વિમાન સેવાઓને સીધી રીતે નહી પરંતુ આડકતરી રીતે વિરોધ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ

New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર

NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા

Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: હવે કાતિલ ઠંડીમાંથી મળશે થોડીક રાહત, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?Political Updates :ભાજપના જિલ્લા પ્રમુખ નક્કી કરવા માટે આજે કમલમમાં મંથન, જુઓ વીડિયોમાંUSA Blast:ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ધડાકાભેર બ્લાસ્ટ, 7 લોકો ઈજાગ્રસ્ત; એકનું મોતAhmedabad : બોગસ પાસપોર્ટ સાથે મુસાફરી કરતી યુવતીની કરાઈ ધરપકડ, જાણો કેવી રીતે કર્યું આખુ કાંડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઇને શરૂ થયો વિરોધ, શિહોરીની બજારો રહી સજ્જડ બંધ
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
New Orleans Truck Attack: આતંકી હુમલાની તપાસ કરી રહી છે FBI, ISIS સાથે જોડાયેલો હતો હુમલાખોર
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
NTAએ જાહેર કર્યો JEE Main પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે પરીક્ષા
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી

RBI: હજુ પણ લોકો પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, જાણો RBIએ શું આપ્યુ અપડેટ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: પાંચમી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ

Embed widget