શોધખોળ કરો

રાહુલ ગાંધીનો સવાલ- આતંકીઓ સાથે પકડાયેલા દેવિન્દર સિંહ મામલે વડાપ્રધાન, ગૃહમંત્રી અને NSA કેમ મૌન ?

રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ચાર સવાલ પૂછ્યા છે. રાહુલે પૂછ્યું કે, પુલવામામાં હુમલામાં દેવિન્દ્રરસિંહની શું ભૂમિકા હતી?, તેણે કેટલા આતંકીઓની મદદ કરી ? અને તેને કોણ અને કેમ બચાવી રહ્યું હતું ?

નવી દિલ્હી: કાશ્મીરમાં આતંકીઓ સાથે ધરપકડ કરેલા ડીએસપી દેવિન્દર સિંહને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન, ગૃહમંત્રી અને એનએસએને સવાલ કર્યો છે કે, તેઓ દેવિન્દર સિંહ મામલે કેમ મૌન છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ મામલે 6 મહિનાની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થઈ જોઈએ. ઉલ્લેખનીય છે કે દેવિન્દર સિંહની 12 જાન્યુઆરીના રોજ બે આતંકીઓ સાથે પોલીસે ધરપકડ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, “ડીએસપી દેવિન્દર સિંહે પોતાના ઘરમાં ત્રણ આતંકીઓને શરણ આપી હતી અને તેને દિલ્હી લઈ જઈ રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો જેના હાથ ભારતીય નાગરિકતાના ખૂનથી રંગાયેલા છે. આ મામલાની તપાસ છ મહિનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે. જો તે દોષિત ઠેરવાશે તો તેની વિરુદ્ધ દેશદ્રોહ માટે કડકમાં કડક સજા આપવામાં આવે.” રાહુલ ગાંધીએ એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં ચાર સવાલ પૂછ્યા છે. દેવિન્દર સિંહ મામલે પીએમ, ગૃહમંત્રી અને એનએએસ મૌન કેમ છે ? , બીજો સવાલ, પુલવામામાં હુમલામાં દેવિન્દ્રરસિંહની શું ભૂમિકા હતી?, તેણે કેટલા આતંકીઓની મદદ કરી ? અને તેને કોણ અને કેમ બચાવી રહ્યું હતું ?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
અમેરિકા-ઈરાન યુદ્ધ ક્યારે ખત્મ થશે? ટ્રમ્પે જણાવી ડેડલાઈન, ‘અમેરિકન સૈનિકોને ઈરાન મોકલવાની કોઈ...’
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
Embed widget