શોધખોળ કરો

Mumbai : મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે રાજ ઠાકરેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને આપી ધમકી, જાણો શું કહ્યું

રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા જોઈએ.

Mumbai :  યુપી અને બિહારના લોકો વિરુદ્ધ પોતાના આક્રમક નિવેદનોને કારણે વિવાદોમાં રહેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (raj thackeray) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે મહારાષ્ટ્ર  (maharashtra) સરકાર પાસે માંગ કરી છે કે તમામ મસ્જિદો (mosque) માંથી લાઉડસ્પીકર (loudspeaker) હટાવવા જોઈએ. આ સાથે તેમણે મસ્જિદો પાસે હનુમાન ચાલીસા વગાડવાની પણ ચેતવણી આપી હતી.

રાજ ઠાકરેએ આપી ચેતવણી 
પોતાના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે, હું કોઈની પ્રાર્થનાની વિરુદ્ધ નથી. તમે તમારા ઘરે પ્રાર્થના કરી શકો છો પરંતુ સરકારે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું કે, હવે હું ચેતવણી આપું છું કે તરત જ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવો, નહીં તો અમે મસ્જિદની સામે લાઉડસ્પીકર લગાવીશું અને હનુમાન ચાલીસા વગાડીશું.

મોદીને કહ્યું, મસ્જિદોમાં ખોટા કામ થાય છે
રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપીલ કરતાં કહ્યું કે તેઓ એકવાર મુંબઈમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આવેલી મસ્જિદો પર દરોડા પાડવાનો પ્રયાસ કરે. અહીં રહેતા મોટાભાગના લોકો પાકિસ્તાની સમર્થકો મળશે. તેમણે મોદીને  મદરેસાઓમાં રેડ અંગે પણ વાત કરી હતી. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે પોલીસને પણ ખબર છે કે ક્યાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ ધારાસભ્યો તે લોકોને વોટબેંક તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

શરદ પવાર પર પ્રહાર, યોગીના વખાણ કર્યા 
તેમણે NCP ચીફ શરદ પવાર પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે તેઓ રાજ્યમાં જાતિવાદી રાજકારણ માટે જવાબદાર છે. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ પ્રગતિ કરી રહ્યું છે અને તેઓ ઈચ્છે છે કે મહારાષ્ટ્ર પણ આવું જ થાય. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અયોધ્યા જશે, પરંતુ ક્યારે જશે તે જણાવ્યું નથી. 

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget