શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ ઠાકરે બોલ્યા- મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવુ મતદારોનું અપમાન
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ બાદ આજે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ કેંદ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ ટ્વિટ કરી કહ્યું, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી મહારાષ્ટ્રની જનતાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાને લઈને હસ્તાક્ષર કરી દિધા છે. આ પહેલા રાજ્યપાલના નિવેદનમાં કહેવામાં આવ્યું કે રાજ્યમાં પરિણામના 15 દિવસ બાદ પણ એક સ્થાયી સરકાર સંભવ નથી.#PresidentRuleInMaha राज्यात राष्ट्रपती राजवट लागू होणे म्हणजे ह्या नतद्रष्टांनी महाराष्ट्राच्या मतदारांचा केलेला घोर अपमान आहे.
राज ठाकरे — Raj Thackeray (@RajThackeray) November 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion