શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: સત્તાધારી ભાજપ અને વિપક્ષ કૉંગ્રેસ વચ્ચે જામશે જંગ
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ જીતની દાવેદારી સાથે ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા છે. રાજ્યમાં સાત ડિસેમ્બરે એક તબક્કામાં ચૂંટણી થવાની છે અને તેનું પરિણામ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સાથે 11મી ડિસેમ્બરે આવશે. રાજ્યમાં વિધાનસભાની 200 બેઠકો છે. વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 163 બેઠકો પર શાનદાર જીત સાથે સત્તામાં વાપસી કરી હતી. કોંગ્રેસે ખાલી 21 બેઠકો મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. રાજસ્થાનમાં 20 જાન્યુઆરી પહેલા સરકાર બનાવવી જરૂરી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી દરેક ખબર માટે આ પેજ પર આપનું સ્વાગત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement