શોધખોળ કરો

Ramlala Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પર રોક લગાવવાની માંગને લઇને અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ

Ram Mandir Opening:  અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મોટા સમાચાર આવ્યા છે.

Ram Mandir Opening:  અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મોટા સમાચાર આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી PIL અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

અલાહાબાદ હાઈકોર્ટમાં પીએમ નરેન્દ્ર મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં શંકરાચાર્યના વિરોધને ટાંકીને તેને સનાતન પરંપરા વિરુદ્ધ ગણાવવામાં આવ્યું છે. આરોપ છે કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીનો ફાયદો ઉઠાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

'પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પર શંકરાચાર્યનો વિરોધ'

આ અરજી ગાઝિયાબાદના ભોલા દાસ તરફથી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે શંકરાચાર્યને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સામે વાંધો છે. પોષ મહિનામાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. આ સિવાય મંદિર હજુ અધૂરું છે. અધૂરા મંદિરમાં કોઈ દેવી-દેવતાનો પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાતો નથી.

આ સિવાય આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ અને સીએમ યોગીની ભાગીદારી બંધારણની વિરુદ્ધ છે. અરજીમાં આ કાર્યક્રમને માત્ર ચૂંટણી સ્ટંટ કહેવામાં આવ્યો છે. આ પીઆઈએલ પર શુક્રવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ શકે છે.                                                                                            

ડૉ.અનિલ મિશ્ર સાત દિવસ યજમાનની ભૂમિકા ભજવશે

અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન ડૉ. અનિલ મિશ્ર છે, જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. યજમાન તરીકે તેમણે મંગળવારે તપ આરાધનામાં ભાગ લીધો હતો. હવે તે સાત દિવસ સુધી યજમાનની ભૂમિકામાં રહેશે. પવિત્ર વિધિ કરનારા બ્રાહ્મણોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, સંઘના વડા મોહન ભાગવત અને ડૉ. અનિલ મિશ્ર સપત્નીક મુખ્ય આયોજન સમયે 22 જાન્યુઆરી હાજર રહેશે. વડાપ્રધાન મોદી ભોગ ધરાવવાની સાથે આરતી કરશે.                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Asia Cup 2025 Promo: Asia Cup 2025ના પ્રોમોને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ, ફેન્સે આપી બૉયકૉટ કરવાની ધમકી
Asia Cup 2025 Promo: Asia Cup 2025ના પ્રોમોને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ, ફેન્સે આપી બૉયકૉટ કરવાની ધમકી
Stock Market: ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો
Stock Market: ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો
મહિલાઓનો રોજગાર દર વધ્યો, જાણો સાત વર્ષમાં કેટલા ટકા પહોંચ્યો રોજગાર દર
મહિલાઓનો રોજગાર દર વધ્યો, જાણો સાત વર્ષમાં કેટલા ટકા પહોંચ્યો રોજગાર દર
Advertisement

વિડિઓઝ

Delhi Floods: રાજધાની દિલ્લી પર ફરી પૂરનો ખતરો, યમુના નદીએ ફરી એક વખત ભયજનક સપાટી વટાવી
Assam Floods: ઉત્તર ભારત જ નહી પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પૂર અને ભૂસ્ખલને તબાહી મચાવી
Ahmedabad Building Slab collapsed: અમદાવાદમાં મોડી રાત્રે ગણેશ સ્થાપના વખતે દુર્ઘટના!
Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Heavy Rains: વરસાદ-ભૂસ્ખલનથી પાંચ રાજ્યોમાં તબાહી, જમ્મુ કાશ્મીરમાં 41નાં મોત, પંજાબમાં એલર્ટ
Asia Cup 2025 Promo: Asia Cup 2025ના પ્રોમોને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ, ફેન્સે આપી બૉયકૉટ કરવાની ધમકી
Asia Cup 2025 Promo: Asia Cup 2025ના પ્રોમોને લઈને કેમ થઈ રહ્યો છે વિવાદ, ફેન્સે આપી બૉયકૉટ કરવાની ધમકી
Stock Market: ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો
Stock Market: ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો
મહિલાઓનો રોજગાર દર વધ્યો, જાણો સાત વર્ષમાં કેટલા ટકા પહોંચ્યો રોજગાર દર
મહિલાઓનો રોજગાર દર વધ્યો, જાણો સાત વર્ષમાં કેટલા ટકા પહોંચ્યો રોજગાર દર
CPL 2025:  એક જ બોલ પર ફટકાર્યા 22 રન, CPLમાં બન્યો આ અનોખો રેકોર્ડ
CPL 2025: એક જ બોલ પર ફટકાર્યા 22 રન, CPLમાં બન્યો આ અનોખો રેકોર્ડ
New Rules:  એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
New Rules: એક સપ્ટેમ્બરથી બદલાશે આ પાંચ નિયમ, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
US School Shooting: અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટર ઠાર મરાયો
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Aadhaar Card Update: પાંચથી 15 વર્ષના બાળકો માટે આધાર બાયોમેટ્રિક અપડેટ જરૂરી, UIDAIએ કોને કરી અપીલ
Embed widget