શોધખોળ કરો

રતન ટાટા બોલ્યા- 'એક બીજા માટે હાનિકારક થઈ રહ્યો છે ઓનલાઈન સમુદાય, આ વર્ષ પડકારજનક'

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ ઓનલાઈન ઓનલાઈન ઘૃણા ફેલાવતા અને ધમકાવતી પ્રવૃતિઓને રોકવાનું આહ્વાન કર્યું છે.

નવી દિલ્હી: દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ ઓનલાઈન ઓનલાઈન ઘૃણા ફેલાવતા અને ધમકાવતી પ્રવૃતિઓને રોકવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, તેના બદલે એકબીજાને સમર્થન કરવું જોઈએ. આ વર્ષ બધા માટે પડકારોવાળુ છે. રતન ટાટાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે. પોતાની આ પોસ્ટમાં રતન ટાટાએ કહ્યું કે ઓનલાઈન સમુદાય એક બીજા માટે હાનિકારક થઈ રહ્યા છે અને એકબીજાને નીચા લઈ જઈ રહ્યા છે. આ વર્ષ પડકારજનક છે. હુ ઓનલાઈન સમુદાયને એક બીજા માટે હાનિકારક થતા જોઈ રહ્યો છું. લોકો ખૂબ ઝડપી એક મત બનાવી એકબીજાને નીચા બતાવી રહ્યા છે. મારુ માનવુ છે કે, આ વર્ષ ખાસ કરીને આપણે તમામે એક સાથે મળી મદદગાર થવાનું છે, આ સમય એકબીજાને નીચે પાડવાનો નથી.
ટાટા સમૂહના ચેરમેને જણાવ્યું હતું કે, આ વર્ષ તમામ માટે કોઈને કોઈ સ્તરે પડકારોવાળુ રહ્યું છે. હું ઓનલાઈન સમુદાયોને એકબીજા પર હાનિકારક થતાં જોઈ રહ્યો છું. એકબીજા પ્રત્યે વધારે સંવેદનશીલતા દર્શાવાનો આગ્રહ કરતા તેમણે કહ્યું હતું કે, દયાળુ, વધારે સમજ અને ધૈર્યની જરૂરીયાતને વધારો. તેમણે જણાવ્યું હતુ કે, મારી ઓનલાઈન હાજરી ખૂબ ઓછી છે. પણ મને વાસ્તવમાં આશા છે કે, અહીં નફરત અને બદમાશીની જગ્યાએ દરેક લોકોનું સમર્થન વધતુ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
દેશમાં સૌથી વધુ કમાણી કયા શહેરના લોકો કરે છે? મુંબઈ-દિલ્હી નહીં, આ શહેર છે નંબર 1
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
Embed widget