શોધખોળ કરો

RBIએ બેંકોને આપી મોટી રાહત, રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ અનેક રાહતની જાહેરાત કરી છે. રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. રિવર્સ રેપો રેટમાં ઘટાડાથી બેંકોને ફાયદો થશે. બેંકોને લોન લેવામાં કોઈ મુશ્કેલી નહીં થાય. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ 19થી નાના અને મધ્યમ આકારથી કોર્પોરેટને રોકડની મુશ્કેલી થઈ છે, માટે ટીએલટીઆરઓ 2.0ની જાહેરાત કરવામાં આવી છે. 50,000 કરોડ રૂપિયાથી શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ સ્થિતિનું આકલન કરી તેને વધારવામાં આવશે. ટીએલટીઆરો 2.0 અંતર્ગત 50 ટકા કુલ રકમ નાના, મધ્યમ કોર્પોરેટ, એમએફઆઈ, એનબીએફસીને જશે. તેના માટે નોટિફિકેશન આજે જ આવશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાબાર્ડ, સિડબી, એનએચબીની ભૂમિકા ગ્રામીણ વિસ્તાર અને એનબીએફસી વગેરેના લોનના પ્રવાહ માટે મહત્ત્વપૂર્ણ છે. કોવિડ 19 દરમિયાન આ સંસ્થાઓને બજારથી લોન લેવામાં મુશ્કેલી છે, માટે નાબાર્ડ, સિડબી, એનએચબીને 50,000 કરોડ રૂપિયાનું વધારાનું રિફાઇનાન્સિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આરેબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુકર્વારે કહ્યું કે, આઈએમએફે આ સ્થિતિને ગ્રેટ લોક ડાઉન કહ્યું છે અને દુનિયાને 9 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ મુક્યો છે. ભારત એવા કેટલાક દેશમાં છે જ્યાં 1.9 ટકા પોઝિટિવ ગ્રોથ જોવા મળશે, જ્યારે જી-20 દેશોનો સૌથી વધારે ગ્રોથ જોવા મળશે. શક્તિકાંત દાસે કહ્યું કે, નાણાંકીય સ્થિતિ પર આરબીઆઈની નજર છે. કોરોનાથી લડાઈ માટે અમારી સમગ્ર ટીમ લાગેલી છે. અમારા 150 અધિકારી અને કર્મચારી કોરેન્ટાઈન થઈને સેવાઓ આપી રહ્યા છે. નાણાંકીય નુકસાનને ઓછું કરવાનો પ્રયત્ન ચાલુ છે. કૃષિ વિસ્તાર ટકાઉ છે, બફર સ્ટોક છે. આ વર્ષ મોનસૂનનો વરસાદ સારો રહેવાનો અંદાજ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget