શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રમોશનમાં અનામતને મોદી સરકારે આપી લીલી ઝંડી

  નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એસસી-એસટીને બઢતીમાં આરક્ષણ માટે લીલી ઝંડી આપી દીધી છે. સરકારે સત્તાવાર રીતે નિર્દેશ આપતા તમામ રાજ્યો અને મંત્રાલયોને કહ્યું કે એસસી અને એસટી ક્વોટામાં પ્રમોશનને અમલ કરવામાં આવે. કેન્દ્ર સરકાર આ આદેશ સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય પર નિર્ભર રહેશે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી હતી જેમાં પ્રમોશનમાં આરક્ષણને રદ કરવામાં આવ્યું હતું. બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠક બાદ રામ વિલાસ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને લઇને શંકા હતી કે આ માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થશે કે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ. મંત્રીઓની બેઠકમાં આ સ્પષ્ટ થઈ ગયું કે અનામત કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ બન્ને માટે છે. નોંધનીય છે કે, બઢતીમાં અનામતનો મુદ્દો ખૂબજ વિવાદિત રહ્યો છે. દલિતોના પક્ષ રાખનાર આ મામલે સરકાર પર સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમનું માનવું છે કે સરકાર તરફથી અદાલતમાં મજબૂતીથી પક્ષ નહીં રાખવાનાં કારણે પ્રમોશનમાં આરક્ષણ નથી મળી રહ્યું. થોડા સમય પહેલા એસસી/એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટ દ્વારા બદલાવ કર્યા બાદ મોદી સરકાર ઘેરાયલી હતી અને પ્રમોશનમાં અનામતની માંગ નવેસરથી ફરી શરૂ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Embed widget