શોધખોળ કરો

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ- ઇન્ટરનેટનો ઉપયોગ મૌલિક અધિકાર નહી

રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે આ ભ્રમ દૂર કરવાની જરૂર છે કે ઇન્ટરનેટના ઉપયોગને સુપ્રીમ કોર્ટે મૌલિક અધિકાર જાહેર કર્યો છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં કહ્યું કે, ઇન્ટરનેટનો ઉપયોગ બંધારણ હેઠળ મૌલિક અધિકાર નથી. પરંતુ વિચાર અભિવ્યક્તિનું એક માધ્યમ છે. છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી ભ્રમની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. કાયદા અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે આ ભ્રમ દૂર કરવાની જરૂર છે કે ઇન્ટરનેટના ઉપયોગને સુપ્રીમ કોર્ટે મૌલિક અધિકાર જાહેર કર્યો છે. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ચુકાદામા સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી દરમિયાન કોઇ પણ વકીલે ઇન્ટરનેટના ઉપયોગના અધિકારને મૌલિક અધિકારના રૂપમાં જાહેર કરવા માટે કોઇ તર્ક આપ્યો નથી. એટલા માટે કોર્ટે તેના પર પોતાનો કોઇ મત રજૂ કરી રહી નથી. અમે અમને એ જાહેરાત સુધી સિમિત રાખીએ છીએ કે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરતા કલમ 91(1) (ક) હેઠળ ભાષણ આપવું અને વિચારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર તથા કલમ 19(1) (છ)  હેઠળ કોઇ વ્યાપાર કરવાનો અધિકાર બંધારણીય રીતે સંરક્ષિત છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાજ્યમાં ઇન્ટરનેટ સુવિધા બંધ કરવા સંબંધિત એક સવાલના જવાબમાં પ્રસાદે સ્પષ્ટતા કરી હતી કે ઇન્ટરનેટનો ઉપયોગનો અધિકાર મહત્વપૂર્ણ છે. બીજી તરફ દેશની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. શું ઇન્ટરનેટનો દુરુપયોગ કરી આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવી શકે છે તેવી આશંકાને નજરઅંદાજ કરી શકાય. ઇન્ટરનેટનો દુરુપયોગ ભારત જ નહી આખી દુનિયા માટે ખતરો છે અને તેને ધ્યાનમાં રાખી સુરક્ષાના કારણોસર આ સેવા રોકવી પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ
Embed widget