શોધખોળ કરો
Advertisement
રૂચિકા ગિરહોત્રા છેડછાડ મામલોઃ પૂર્વ DGP એસપીએસ રાઠોડની સજા યથાવત, જેલમાંથી મળી છુટી
નવી દિલ્લીઃ પંચકુલામાં રૂચિકા ગિરહોત્રા છેડછાડ મામલે હરિયાણામાં પૂર્વ ડીજીપી શંભૂ પ્રતાપ સિંહ રાઠોડની સજાને સુપ્રિમ કોર્ટે યથાવાત રાખી છે. પરંતું જેલ નહી જવું પડે. કોર્ટે કહ્યું જે સજા કાપી છે તે પુરતી છે.
22 ડિસેમ્બર 2009માં 19 વર્ષ પેહલા બનેલી ઘટનામાં નીચલી અદાલતે રાઠોડને આઇપીસીની કલમ 356 છેડછાડનો દોષી માનીને 6 મહિનાની જેલ અને 1,000 રૂપિયાની દંડની સજા સંભળાવી હતી. જેને હાઇકોર્ટે વધારીને 18 મહિના કરી દીધી હતી. રાઠોરે તેને સુપ્રિમ કોર્ટેમાં પડકારી હતી. જેને 11 નવેંબર 2010 સુપ્રિમ કોર્ટે રાઠોરને શરતી જામીન આપ્યા હતા.
1990માં તત્કાલીન આઇજી SPS રાઠોડ 14 વર્ષીય રૂચિકા ગિરહોત્રા સાથે છેડછાડનો આરોપ લગાડ્યો હતો. 1993માં રૂચિકાએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ રાઠોડ પર કેસ દાખલ થયો હતો અને સરકારે સીબીઆઇ તપાસ સોપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement