શોધખોળ કરો

બીજેપીના પોસ્ટરમાં ફરી વખત દેખાયા મોદીના વિરોધી સંજય જોશી!!

અલ્હાબાદ: બીજેપી રાષ્ટ્રીય કારોબારીની બેઠક માટે અત્યારથી પોસ્ટરવાર શરૂ થઈ ગયા છે. અલ્હાબાદમાં લાગેલા પોસ્ટરમાં પક્ષમાંથી હટાવવામાં આવેલા બીજેપીના વરિષ્ઠ નેતા સંજય જોશીને પણ જગ્યા મળી હતી. બીજેપીના પોસ્ટરોમાં જોશીની સિવાય બીજેપીથી નારાજ બૉલીવુડના અભિનેતાથી નેતા બનેલા સાંસદ શત્રુઘ્ન સિંહાને પણ જગ્યા મળી હતી. સંજય જોશીને પીએમ મોદીના વિરોધી નેતા માનવામાં આવે છે. એવામાં બીજેપીના પોસ્ટરમાં તેમને જગ્યા મળવી મોટી વાત ગણવામાં આવે છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક પર બીજેપી નેતા કેશવ પ્રસાદ મૌર્યનું કહેવું છે કે, અમારો એજેંડા ઉત્તર પ્રદેશમાંથી ગુનાઓ અને ભ્રષ્ટાચારને મુક્ત કરવાનો છે. આગલા વર્ષે ચૂંટણી અને એવી સ્થિતિમાં પ્રદેશમાં પાર્ટીનો ચહેરો કોણ હશે? આ સવાલ પર મૌર્યનું કહેવું છે કે, તેનો નિર્ણય પાર્ટીની સંસદીય બોર્ડ કરશે. રામ મંદિરના સવાલ પર તેમને કહ્યું હતું કે, મંદિર બનશે, પરંતુ તેની ફૉર્મુલા કોર્ટનો નિર્ણય અને અંદરોઅંદરની સહમતિ છે. રામ મંદિરના નિર્માણનો મુદ્દો અમારા માટે વોટ બેંક ખેચવાનો રહેશે નહીં. વળી આ બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા થશે, તેમાં મથુરા હિંસા મુદ્દાને પ્રમુખતા આપવાની આશા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત

મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો

દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું, પાર્ટી પણ છોડી

વિડિઓઝ

Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત
Dhirendra Krishna Shashtri : ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલાઓ ધૂણવા લાગી
Philippines Earthquake : ફિલિપાઇન્સમાં શક્તિશાળી ભૂકંપ, અનેક ઈમારતો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર

સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ

12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

Embed widget