શોધખોળ કરો
Advertisement
સિંગર સપના ચૌધરી પતિ સાથે ભેંસોને તળાવમાં નવડાવવા લઈ ગઈ, વીડિયો જોઈને થઈ જશો ખુશ
વીડિયોમાં જોઇ શકાય છે કે સપના ચૌધરી અને તેનો પતિ ભેંસને તળાવના નવડાવતી જોવા મળી રહી છે. સાથે જેનો પતિ વીર સાહુ પણ જોવા મળી રહ્યો છે.
મુંબઇઃ બિસ બોસ ફેમ અને હરિયાણાની ડાન્સર સપના ચૌધરી પોતાની યુનિક ડાન્સ સ્ટાઇલના કારણે કરોડો લોકોના દિલમાં રાજ કરે છે. સપના ચૌધરીની લોકપ્રિયતા એટલી છે કે તેના ડાન્સ શો જોવા માટે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે. હાલમાં ડાન્સર સપના ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ભેંસને નવડાવતી જોવા મળી રહી છે. અત્યાર સુધી લાખો લોકોએ તેને લાઇક અને શેર કર્યો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે સપના ચૌધરી અને તેનો પતિ ભેંસને તળાવના નવડાવતી જોવા મળી રહી છે. સાથે જેનો પતિ વીર સાહુ પણ જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
આરોગ્ય
Advertisement