શોધખોળ કરો

મકાન ખરીદનાર માટે ખુશખબર, SBIએ વ્યાજ દરમાં કર્યો ઘટાડો, જાણો મહિલાને શું મળશે છૂટ?

SBI બેન્કે ઘરના ઘરનું સપનુ જોતા લોકોને રાહત આપતા અગત્યની જાહેરાત કરી છે. બેન્કે પ્રોસેસિંગ ફી સંપૂર્ણ રીતે માફ કરવાની જાહેરાત કરી છે. આ સાથે વ્યાજ દરમા પણ ઘટાડો કર્યો છે. હોમ લોન લેનારને શું મળશે રાહત જાણીએ....

ભારતીય સ્ટેટ બેન્કે હોમ લોન ધારકને  રાહત આપતા.  બેન્કે હોમ લોનના દરમાં 30 બેઝિક પોઇન્ટ એટલે 0,3 ટકાનો ઘટાડો કર્યો છે. બેન્કે પ્રોસેસિંગ ફીને પણ સંપૂર્ણ રીતે માફ કરવાની જાહેરાત કરી છે. આ વ્યાજ દર દેશના આઠ મોટા શહેરમાં હોમલોન પર લાગૂ પડશે અને તે પાંચ કરોડ રૂપિયા સુધીની લોન માટે મળશે. કેટલો હશે વ્યાજ દર ? બેન્ક દ્રારા કરવામાં આવેલી  જાહેરાત મુજબ હોમ લોન પર નવા વ્યાજ દર સિબિલ સ્કોર સાથે જોડાયેલી છે અને 30 લાખ રૂપિયાની લોન માટે વ્યાજ દર 6.80 ટકાથી શરૂ થશે, જ્યારે 30 લાખથી વધુની લોન માટે વ્યાજ દર 6.95 ટકાથી શરૂ થશે. લોન લેનાર મહિલાને મળશે વઘુ છૂટ લોનધારક જો મહિલા હશે તો વ્યાજ દરમાં 0.05 ટકાની મુક્તિ મળશે, ઘરના ઘરનું સપનુ જોનાર લોકોને રાહત આપવા માટે બેન્કે વ્યાજ દરમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત એસબીઆઇએ હોમ લોન પર 30 બીપીએસ (0.30 ટકા)ની છૂટ અને પ્રોસેસિંગ ફીમાં 100 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. માર્ચ 2021 સુધી મળશે છૂટ બેન્ક નિર્દેશક સીએસ સેટ્ટીના જણાવ્યા મુજબ એસબીઆઇએ હોમ લોન પર આપેલી આ રાહત માર્ચ 2021 સુધી લાગૂ થશે. લોન માટે યોનો એપ પર અપ્લાય કરી શકાશે પાંચ કરોડ સુધીની હોમ લોન લેનારને બેન્કે 0.30 ટકા સુધીના વ્યાજ દરમાં રાહત આપી છે.  હોમ લોનલેવા ઇચ્છતી વ્યક્તિએ યોનો એપ પર ઘરે બેઠા જ અપ્લાય કરી શકશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

Embed widget