શોધખોળ કરો

શ્રીનગરમાં લાદવામાં આવશે લોકડાઉન, જાણો કેટલા છે કેન્ટેનમેન્ટ ઝોન

જ્યારથી લોકડાઉન હટાવવામાં આવ્યું છે ત્યારથી શ્રીનગરમાં કોવિડ-19 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થયો છે.

શ્રીનગરઃ કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખી શ્રીનગરમાં લોકડાઉન લાદવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. શહેરના 90થી વધારે વિસ્તારમાં સોમવારથી લોકડાઉન લાગુ થશે અને આ વિસ્તારમાં મંજૂરી વગર કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે. શ્રીનગરના જિલ્લા અધિકારી શાહિદ ઈકબાલ ચૌધરીએ જણાવ્યું, કોવિડ-19નના વધતા મામલાને ધ્યાનમાં રાખી અમે શ્રીનગરના વિવિધ વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. લોકોના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે તેમણે સ્થાનિક લોકોને સહયોગ આપવા વિનંતી કરી હતી. અધિકારીએ કહ્યું, કોવિડ-19 કેસોનું ક્લસ્ટર બહાર પડે ત્યારે કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. હેલ્થ ગાઇડલાઇન મુજબ પ્રતિબંધો મુકવામાં આવશે. રેડ ઝોનમાં 100 ટકા લોકડાઉન રહેશે અને ત્યાં કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નહીં થવા દેવામાં આવે."
શાહિદ ચૌધરીના કહેવા મુજબ, શ્રીનગરમાં 99 કન્ટેનમેન્ટ ઝોન છે. અત્યાર સુધીમાં આશરે 47,000 ટેસ્ટ થયા છે. અમારે ટેસ્ટિંગ વધારવાની જરૂર છે.
ચૌધરીએ કહ્યું, જ્યારથી લોકડાઉન હટાવવામાં આવ્યું છે ત્યારથી કોવિડ-19 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થયો છે. આજે અહીંયા 1611 પોઝિટિવ કેસ છે જેમાંથી 1100 એક્ટિવ કેસ છે. અમે માસ્ક ન પહેરનારા લોકોને કરવામાં આવતી દંડની રકમમાં વધારો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget