શોધખોળ કરો

PM મોદીને સુબ્રમણ્યમ સ્વામીનો જવાબ- ‘હું નહી, પબ્લિસિટી મારી પાછળ ભાગે છે’

નવી દિલ્હી: બીજેપી ઉપર પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયેલા રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ઘણી ટીકા કરી હતી. પીએમે કહ્યું હતું કે, જો કોઈ પબ્લિસિટી માટે નિવેદન આપી રહ્યું છે તો તે ખોટું છે, ત્યારે બીજી બાજુ સ્વામીએ ટ્વિટરના મારફતે પીએમ ઉપર પલટવાર કર્યો છે. તેમને લખ્યું છે કે, તે પબ્લિસિટીના પાછળ નહીં, પરંતુ પબ્લિસિટી તેમની પાછળ ભાગે છે. સુબ્રમણ્યમ સ્વામીએ બુધવારે સવારે ટ્વિટ કર્યું હતું કે, ‘જ્યારે પબ્લિસિટીને કોઈ રાજનેતાની જરૂર પડતી હોય છે. 30 ઓબી વેન ઘરની બહાર છે. ચેનલો અને મીડિયા હાઉસથી 200થી વધુ મિસ્ડ કૉલ’ ઉલ્લેખનીય છે કે, અગાઉ પહેલા પીએમે કરેલી ટિપ્પણી પછી મંગળવારે સ્વામીએ ભગવદ્દગીતાનો રસ્તો પકડી લીધો હતો. સ્વામીએ મંગળવારે સવારે ટ્વિટર પર શ્રીકૃષ્ણના ઉપદેશને યાદ કરીને લખ્યું હતું કે, ‘સુખ દુખે..’. આટલું જ નહીં, તેમને વિશ્વમાં સંતુલનના સિદ્ધાંત ઉપર પણ ચર્ચા કરી હતી. સ્વામીએ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, ‘આ દુનિયા એક સામાન્ય ઈક્વલિબ્રીઅમ છે. પારામીટરમાં એક નાનો ફેરફાર પણ તમામ વેરીઅબલ્સને પ્રભાવિત કરે છે. એના માટે શ્રીકૃષ્ણનો ઉપદેશ છે સુખ દુખે...’ તમને જણાવી દઈએ કે, બીજેપી નેતાએ સળંગ પાર્ટી લાઈનથી અન્ય નિવેદનબાજી પછી વડાપ્રધાને સોમવારે પોતાનું મૌન તોડીને કહ્યું હતું કે, કોઈને પણ પાર્ટી લાઈનને તોડવી જોઈએ નહીં. જો કોઈ પબ્લિસિટી માટે નિવેદન આપી રહ્યું છે તો તે ખોટું છે. કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી મોટું ના હોઈ શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

ABP Premium

વિડિઓઝ

Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદMehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Embed widget