શોધખોળ કરો

Summer Special Train: ઉનાળા વેકેશન માટે હવે 18,262 સ્પેશિયલ ટ્રેનો દોડશે, આ શહેરને મળશે લાભ

Summer Special Train: ઉનાળાની રજાઓ દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને Indian Railways એ મોટો નિર્ણય લીધો છે. 15 એપ્રિલથી 15 જુલાઈ 2026 દરમિયાન કુલ 18,262 સમર સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે.

એપ્રિલનો અંત આવી રહ્યો છે અને મે મહિનાથી બાળકોની શાળાની રજાઓ શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો પ્રવાસે જવા અથવા પોતાના ગામે જવા નીકળે છે, જેના કારણે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. પરંતુ હવે આ નિર્ણયથી મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ભીડ પણ ઘટશે.

રેલવે મુજબ, આ સ્પેશિયલ ટ્રેનો ખાસ કરીને પીક સીઝનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. હાલ સુધી 11,878 ટ્રિપ્સની જાહેરાત થઈ ચૂકી છે અને બાકીની ટ્રેનોની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. Ministry of Railways અનુસાર, આ વખતે સંપૂર્ણ આયોજન સાથે તૈયારી કરવામાં આવી છે, જેમાં કોચની સંખ્યા વધારવી અને ટાઈમ ટેબલ સુધારવો સામેલ છે.

કયા શહેરોને લાભ મળશે?

આ સ્પેશિયલ ટ્રેનો દેશના મોટા અને નાના શહેરો વચ્ચે મુસાફરી સરળ બનાવશે, જેમ કે:

નવી દિલ્લી
મુંબઇ
સુરત
અમદાવાદ 
બેંગલુરૂ

સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરાશે
મુસાફરોની સુવિધા માટે રેલવે દ્વારા સ્ટેશનો પર પણ અનેક સુધારા કરવામાં આવ્યા છે. Western Railway એ ઉધના રેલવે સ્ટેશન પર રિયલ-ટાઈમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે, જેથી પ્લેટફોર્મ પર ભીડને નિયંત્રિત કરી શકાશે.

તદપરાંત અન્ય કઇ મળશે સુવિધા
Railway Protection Force ના જવાનો મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢવામાં મદદ કરે છે
પ્લેટફોર્મ પર ભીડ નિયંત્રિત કરવામાં આવે છે
બોર્ડિંગ અને બેઠકોની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે
મુસાફરોને વધુ સારી માર્ગદર્શન અને સહાય આપવામાં આવી રહી છે
આ નિર્ણયથી ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરી વધુ સરળ અને આરામદાયક બનવાની આશા છે.                                                                                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ

Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?

ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા

કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ

ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ

Embed widget