શોધખોળ કરો

SC: 'દિલ તૂટવું એ રોજિંદા જીવનનો એક ભાગ, આત્મહત્યા માટે ઉશ્કેરણી નહી ', પ્રેમીને કોર્ટે આપી રાહત

Supreme Court:સુપ્રીમ કોર્ટે આરોપી પ્રેમી સામે ચાલી રહેલા કેસને રદ કર્યો છે

Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાર્ટબ્રેક એ રોજિંદા જીવનનો એક ભાગ છે. ગર્લફ્રેન્ડને તેના માતા-પિતાની સલાહ મુજબ જ લગ્ન કરવાની સલાહ આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન નથી. સુપ્રીમ કોર્ટે આરોપી પ્રેમી સામે ચાલી રહેલા કેસને રદ કર્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, આ કેસમાં છોકરીએ આત્મહત્યા ત્યારે કરી જ્યારે તેના બોયફ્રેન્ડે તેને તેના માતા-પિતાની પસંદગી મુજબ લગ્ન કરવાની સલાહ આપી. ખંડપીઠે કહ્યું હતું કે તૂટેલા સંબંધો અને દિલ તૂટી જવું એ રોજિંદા જીવનનો ભાગ છે. અરજદાર યુવકના સંબંધ તોડીને તેને તેના માતા-પિતાની સલાહ મુજબ લગ્ન કરવાની સલાહ આપવી (તે પોતે પણ આવું જ કરતો હતો) તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી ન કહી શકાય.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે કલમ 306 હેઠળ ગુનો બનતો નથી. બેન્ચે આરોપો અને કાયદાને ધ્યાનમાં લીધા પછી કહ્યું કે અપીલકર્તાની કોઈ સક્રિય ભૂમિકા નથી. આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કૃત્યો હોવા જોઈએ. આરોપી દ્વારા બોલવામાં આવેલા શબ્દો પરિણામનો સંકેત આપતા હોવા જોઈએ. આ મામલામાં છોકરાના પરિવારજનોએ છોકરીની શોધ શરૂ કરતાં પીડિત છોકરી પરેશાન થઈ ગઈ હતી. બાદમાં પોલીસે તેની સામે આઈપીસીની કલમ 306 હેઠળ કેસ નોંધ્યો હતો. હાઇકોર્ટે આ કેસને ફગાવી દેવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

ઝઘડા દરમિયાન વારંવાર વપરાતા શબ્દો ઉશ્કેરણીજનક નહી

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યાં બોલાયેલા શબ્દો  સ્વભાવથી આકસ્મિક હોય, જે ઘણીવાર ઝઘડતા લોકો વચ્ચે ક્ષણના ગુસ્સા દરમિયાન ઉપયોગમાં લેવાય છે અને તેનાથી કોઈ ગંભીર બાબતની અપેક્ષા નથી તો તે આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન નથી. 'ઉશ્કેરણી'નો આરોપ લગાવવા માટે તે દર્શાવવું આવશ્યક છે કે આરોપીએ તેના કૃત્યો, વર્તન અથવા નિરંતર એવા સંજોગો ઉભા કર્યા કે પીડિતા પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ વધ્યો ન હતો.                                                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget