શોધખોળ કરો

ખેડૂત ખાટલા લઈ જાય તો ચોર, માલ્યા ભાગી જાય તો માત્ર ડિફોલ્ટર શા માટે: રાહુલ ગાંધી

ગોરખપુરઃ રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર હુમલા જારી જ છે. કિસાન યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ વિજય માલ્યાને લઈને સરકાર પર નિશાન સાધ્યું હતું. ગાંધીએ કહ્યું કે, જો કોઈ ખેડૂત એક ખાટલો લઈ જાય તો તેચોર થઈ જાય પરંતુ કોઈ 9000 કરોડ રૂપિયા લઈને ભાગી જાય તો તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે. રાહુલ વિજય માલ્યાના વિશે બોલી રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે, દેવરિયામાં મંગળવારે રાહુલની કિસાન યાત્રાની શરૂઆત રૂદ્રપુરમાં આયોજિત ખાટ સભા ખતમ થવા પર સભામાં આવેલ લોકોની વચ્ચે ખાટ લૂંટવાનું ચાલુ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો ખાટલા લૂંટી ગયા જેના પર તેમની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની કિસાન યાત્રામાં પીએમ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે મોદી જી અમેરિકાના નહીં ભારતના પીએમ છે, માટે દેશના ખેડૂતો તરફ પણ જોવું જોઈએ પરંતુ જન ત્રસ્ત છે, મોદી જી મસ્ત છે. રાહુલની સભાઓમાં પીએમ મોદી તેના નિશાન પર હતા. તેમણે કહ્યું, જનતા ત્રસ્ત છે, મોદી જી મસ્ત છે. ક્યારેક તે અમેરિકા જાય છે, ક્યારેક જાપાન જાય છે, ક્યારેક ચીન જાય છે. હું ઈચ્છું છું કે મોદીજી થોડું ભારતના ખેડૂતો તરફ પણ જુએ.

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ

Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ

Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી

Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન

Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ

Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ

Embed widget